મુખ્ય પૃષ્ઠ > હવામાન વિશેની આગાહી > હવામાન વિશેની આગાહી

હવામાન વિશેની આગાહી

મિત્રો આપને કદાચ ખબર નહિ હોય પણ પ્રાણીઓની વર્તણુક ઉપરથી હવામાન વિશેની આગાહીઓ કરી શકાય છે.

1.)જો કુતરુ ઘાસ ખાય તો સમજવુ કે સમજવું કે વરસાદ પડવાની કે વાવાઝોડું ફૂંકાવવાની  શક્યતા છે…

2.)જો ભૂંડ પોતાના મોઢામાં સ્ટ્રો લે તો થોડીવારમાં વાવાઝોડું ફૂંકાઇ શકે…

3.)જો વાણિયાઓ બહુ મોટેથી વાતો કરતા હોય તો સમજવુ કે વાવાઝોડું આવ્યું કે આવ્યું…(નોંધ-જ્યારે અતિવ્રુષ્તિ થાય ત્યારે આ મિત્રો એ શાંતિથી વાત કરવી…)

4.)સીગલ્સ (એક જાતનુ જળચર પ્રાણી) ઉડીને જમીન પર આવે તો જોરદાર પવન ફૂંકાવવાનો સંકેત મળે છે…

ખાસ નોંધઃ આગાહી નંબર-3 લખી છે એ સત્ય જ છે…કોઇને દુખ થાય એવા હેતુથી નથી લખી. આથી કોઇએ બંધબેસતી પાઘડી પહેરવી નહિ…

Advertisements
 1. જુલાઇ 18, 2010 પર 7:38 પી એમ(PM)

  મસ્ત માહિતી છે સોહમભાઇ…..

  નવુ નવુ રસપાન કરાવતા રહેજો…

 2. HItesh panchal
  જુલાઇ 19, 2010 પર 3:33 પી એમ(PM)

  Good your profile .

  and your blog….

 3. PRERAK FREE
  જાન્યુઆરી 22, 2011 પર 5:45 પી એમ(PM)

  I LIKE YOUR BLOG IT’S TRULY GUJARATI…………………………………….

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: