મુખ્ય પૃષ્ઠ > મારા બ્લોગ વિશે આપનો અભિપ્રાય > મારા બ્લોગ વિશે આપનો અભિપ્રાય

મારા બ્લોગ વિશે આપનો અભિપ્રાય

મિત્રો, આપને સૌથી વધારે શુ ગમે છે એ જણાવવા

આ બ્લોગ આપને કેવો લાગ્યો એ જણાવવા

Advertisements
 1. dinesh vakil
  ઓગસ્ટ 1, 2010 પર 9:44 પી એમ(PM)

  અભિનંદન..
  બહુજ ક્રિએટીવ બ્લોગ બનાવવા માટે ધન્યવાદ..
  આવીજ ધગશ અને ઉત્સાહથી આ બ્લોગનું જતન કરતા રહેશો.
  દિનેશ વકીલ

 2. chandravadan
  ઓગસ્ટ 14, 2010 પર 6:30 પી એમ(PM)

  Sohambhai,
  Again to your Blog.
  Nice !
  Thanks for your visit/comment on Chandrapukar.
  My Response to your Comment is>>>>
  2010/08/14 at 11:53 am | In reply to સોહમ રાવલ.
  સોહમભાઈ,
  તમે ફરી “ચંદ્રપૂકાર” પર પધારી, આ પ્રતિભાવ આપ્યો, એ માટે આભાર, અને વાંચી ખુબ જ આનંદ !
  મારી આ રચના તમોને ગમી, અને વળી તમે એને “ઓર્કુટ્ની કોમ્યુનિટી”માં પણ પ્રસાદીરૂપે મુકશો….એ જાણી ખુશી, એમાં કાંઈ વાંધો હોય જ ના શકે !..મને તો ખુશી થાય કે એ વાંચી, જો અનેક આત્માના દીલોમાં માતા-પિતા માટે “પ્રેમ ઝરણા”વહે તો હું એ માટે પ્રભુનો પાડ માનીશ….અને, હા, આ રચના પ્રભુ-પ્રેરણાથી જ થઈ હતી…જે પ્રભુનું તે તો સૌનું !>>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Soham..I tried to contact you by Email & failed..may be I do not have your correct Email address.Hoping to receive that.
  Please DO revisit my Blog !

 3. ઓગસ્ટ 14, 2010 પર 9:14 પી એમ(PM)

  બીજી વાર બ્લોગ પર પધારવા બદલ આભાર….
  મારુ સાચુ સરનામુ મારા બ્લોગ પર લખેલુ જ છે…
  ફરીથી કહી દઉં—sohamnraval@yahoo.com

  આભાર

 4. Falguni
  સપ્ટેમ્બર 11, 2010 પર 11:29 એ એમ (AM)

  Dear Soham,

  Feeling nice after reading your writings – and your new navalika is very nice.
  Keep thinking & keep expressing!

  Best wishes,
  Falguni

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: