નેતા અને ફૂલ

એકવાર એક નેતા ભાષણ આપી પોતાના ઘરે આવ્યો.

ઘરે આવ્યો ત્યારે કપાળમા મોટું ઢીંમચુ  થયેલુ હતું એટલે એની પત્નીએ પુછ્યું,”શું થયું?”

નેતાઃ”એક પ્રેક્ષકે એ ફૂલ માર્યું.”

પત્નીઃ”એમાં આટલુ મોટું ઢીંમચુ થઇ જાય? ”

નેતાઃ”ફૂલની જોડે કુંડુ પણ હતું”

Advertisements
Categories: આજની નવી જોક ટૅગ્સ:
 1. સપ્ટેમ્બર 24, 2010 પર 9:41 એ એમ (AM)

  GooD JokE .

 2. sapna
  સપ્ટેમ્બર 24, 2010 પર 5:34 પી એમ(PM)

  Bhai nava jokes ane shairio muk mane last jokes bahu gamya hata..

  • સપ્ટેમ્બર 24, 2010 પર 9:02 પી એમ(PM)

   સપના,
   આ કેટેગરીમાં આપ રોજ એક નવો જોક્સ વાંચી શકશો.

 3. સપ્ટેમ્બર 24, 2010 પર 11:11 પી એમ(PM)

  Wah maja aavi gai…ફૂલથી ઢિંમચું થૈ ગયું જો ફૂલાવર ની સાઈઝ હોત તો શું થાત ?

  • સપ્ટેમ્બર 24, 2010 પર 11:15 પી એમ(PM)

   તો તો નેતાજી ઘરે આવવાની જ હિંમત ના કરત…
   ખબર જ હોય કે ઘરે આવીને ધોકાવાળી જ થવાની છે…

 4. સપ્ટેમ્બર 24, 2010 પર 11:57 પી એમ(PM)

  HAHAHAHAH

 5. dhufari
  સપ્ટેમ્બર 25, 2010 પર 1:11 પી એમ(PM)

  ભાઇશ્રી સોહમ
  આ જગતમાં કોઇને હસાવવા એ જરા અઘરૂં કામ છે.આજની જોક વિભાગ શરૂ કરીને એક ઉમદા પ્રારંભ ક્ર્યો છે તો રાહ શું જુઓ છો મારાભાઇ લગે રહો
  અભિનંદન

 6. સપ્ટેમ્બર 26, 2010 પર 5:01 પી એમ(PM)

  Nice Joke

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: