મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > બ્રાહ્મણ અને લાડવા

બ્રાહ્મણ અને લાડવા

એકવાર એક બ્રાહ્મણ તેના પુત્ર સાથે બીજા એક બ્રાહ્મણને ત્યાં જમવા ગયો.જમવામાં તો બ્રાહ્મણને ત્યાં લાડવા જ હોય…તેથી બંને બાપ-બેટાએ ધરાઇને જમી લીધું.જમ્યા પછી ઘરે જતા રસ્તામાં પિતાએ તેના પુત્રને એક લાફો માર્યો.

પુત્ર- “કેમ માર્યું પપ્પા?”

પિતા-“ડોબા,ખબર નથી પડતી, જમતા-જમતા કેટલું બધુ પાણી પીતો હતો? બહુ પાણી પીધા પછી લાડવા ઓછા જ ખવાય ને?”

પુત્ર-“ના પપ્પા, એવું નથી…હમણાં જ વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે કે જમતા પાણી પીવાથી વધારે ખવાય…”

પિતાએ ફરીથી પુત્રને એક લાફો માર્યો.

પુત્ર-“હવે શું થયુ પપ્પા???”

પિતા-“ડફોળ, આ વાત જમતા પહેલા ના કરાય?”

Advertisements
 1. ઓક્ટોબર 4, 2010 પર 9:15 એ એમ (AM)

  ……….maja avi gai ho bhai ………………..

  lage raho ……………………..

 2. ઓક્ટોબર 6, 2010 પર 4:14 પી એમ(PM)

  hahaha….. hai you Natkhat !!! khud Brahmin ho ke apne hi Jaatbhai o ki masti krte ho hmm ?????

  but, you are right …… we people and Laddus…… are perfect match !!!!

  • ઓક્ટોબર 6, 2010 પર 4:47 પી એમ(PM)

   યાદ રાખવું કે જે માણસ પોતાની મજાક ઉડાવી શકે છે એ માણસ ક્યારેય પાછો નથી પડતો…અને અમારે બ્રાહ્મણને તો લાડવા સાથે મજાક-મસ્તી ચાલતી જ રહે…

 3. ઓક્ટોબર 6, 2010 પર 5:05 પી એમ(PM)

  હમમ … બિલકુલ સાચી વાત…. અને….” અમારે બ્રાહ્મણને તો લાડવા સાથે મજાક-મસ્તી ચાલતી જ રહે…”નહિ, “આપણે ….”
  🙂

 4. Tejas
  ફેબ્રુવારી 7, 2011 પર 2:38 પી એમ(PM)

  bhai bhai

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: