મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > લાઇટ છે કે ગઇ?

લાઇટ છે કે ગઇ?

જ્યારે અમેરીકામાં લાઇટ જાય ત્યારે ત્યાના લોકો પાવર-ઓફીસમાં ફોન કરે…

જો જાપાનમાં લાઇટ જાય તો ત્યાના લોકો ફ્યુઝ તપાસે…

પણ જો ભારતમાં લાઇટ જાય તો લોકો બાજુવાળાના ઘરે પુછે કે “તમારે પણ ગઇ? કે અમારે એકલાને જ ગઇ છે? “

Advertisements
  1. સપ્ટેમ્બર 29, 2010 પર 11:21 એ એમ (AM)

    વાહ સોહમભાઈ વાહ….વાહ,
    તમારે પણ ગઈ કે? અમારે એકલાને ગઈ છે.?
    સુદર.

    સ્વપ્ન

    • સપ્ટેમ્બર 29, 2010 પર 8:58 પી એમ(PM)

      અમારે આજે છે પણ હા, દર મંગળવારે અચુક જાય છે હો ગોવિંદભાઇ…
      આભાર બ્લોગ પર પધારવા બદલ.

  2. sapna
    સપ્ટેમ્બર 29, 2010 પર 11:56 એ એમ (AM)

    saras.. Mera bharat mahan…

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: