Home > આજની નવી જોક > આ કામ નહિં થાય

આ કામ નહિં થાય

એકવાર એકભાઇ એમનો સામાન અડધી રાત્રે બહાર કાઢી રહ્યા હતાં.(હશે ગમે તે કારણ…)

પણ તિજોરી એકલે હાથે બહાર ન’તી જતી.દરવાજા સુધી તો આવી પણ હવે???

રાત્રે તો મદદ કરવાવાળું કોણ હોય? દૂર એક ચોકીદાર દેખાયો.એને કામમાં મદદ કરવા જણાવ્યું.એ તૈયાર થઇ ગયો.

અડધો કલાક મહેનત કરી પણ તિજોરી હલી જ નહિં.

છેવટે કંટાળી પેલો ચોકીદાર બોલ્યો, “આ તિજોરી અંદર જાય એમ નથી લાગતું.”

પેલો મકાન-માલિક કહે,”અરે યાર,તમે અંદર ધક્કો મારો છો? તિજોરી બહાર કાઢવાની છે યાર…”

(શાહબુદ્દીનભાઇ રાઠોડની એક કોમેડી કેસેટમાંથી)

Advertisements
 1. Hitesh Panchal
  October 2, 2010 at 10:50 PM

  અરે ભાઇ શુ જોક લખ્યો છે
  બહુ જ સરસ તમiરો બ્લોગ છે…

 2. October 9, 2010 at 12:21 PM

  “શાહબુદ્દીનભાઇ રાઠોડ” is ever green.. I love to hear him all the time… this joke is good one…

 3. hirals
  November 24, 2010 at 2:36 AM

  simply superb 🙂

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: