હે રામ…

સર(એન્જીનીયરીંગના સ્ટુડન્ટને)- “એસાઇનમેન્ટ કેમ નથી લખ્યું?”

સ્ટુડન્ટ- “સર,લાઇટ ન હતી”

સર- “તો મીણબત્તી સળગાવવી હતી…”

સ્ટુ્ડન્ટ- “પણ માચીસ ન હતુ”

સર- “કેમ ?”

સ્ટુ્ડન્ટ- “પુજાઘરમાં હતુ”

સર- “તો લઇ આવવું હતુ…”

સ્ટુ્ડન્ટ- “પણ હુ નાહ્યો ન હતો”

સર- “કેમ નાહ્યો ન હતો???”

સ્ટુ્ડન્ટ- “પાણી ન હતું”

સર- “અરે…પાણી કેમ ન’તું?”

સ્ટુ્ડન્ટ- “સર, મોટર ચાલતી ન હતી…”

સર- “હવે આ મોટર કેમ ચાલતી ન હતી???”

સ્ટુ્ડન્ટ- “સર, કેટલી વાર કહું…લાઇટ ન હતી…”

Advertisements
  1. sapna
    ઓક્ટોબર 4, 2010 પર 10:20 એ એમ (AM)

    hahaha… mara ghare b light nai…

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: