મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > માસ્તરની ફીરકી

માસ્તરની ફીરકી

ચુનીલાલ માસ્તર– “એવું વાક્ય શોધો જેનો ઉંધો અક્ષર કરો તો પણ એ જ થાય”

ચિંતન“લીમડી ગામે ગાડી મલી”

ચુનીલાલ માસ્તર– “વાહ…સરસ”

હાર્દ“જારે બાવા બારે જા”

ચુનીલાલ માસ્તર– “અરે વાહ…અતિ સુંદર”

સોહમ– “સર, હુ કહું પણ આપ મને મારશો તો નહી ને???”

ચુનીલાલ માસ્તર– “નહી મારુ…બોલ…”

સોહમ– “સર ખરેખર તમે મને નહી મારો ને???”

ચુનીલાલ માસ્તર– “અરે નહી મારુ ભાઇ…બોલને આવડતું હોય તો…”

સોહમ “જો ચુનીયા નીચુ જો…”

Advertisements
 1. ઓક્ટોબર 6, 2010 પર 10:15 એ એમ (AM)

  🙂 Good One…

 2. sapna
  ઓક્ટોબર 6, 2010 પર 11:36 એ એમ (AM)

  hahaha…

 3. ઓક્ટોબર 9, 2010 પર 12:19 પી એમ(PM)

  hahaha…. Aava ma to mastaro bichara bharai jay…

 4. hirals
  નવેમ્બર 24, 2010 પર 2:31 એ એમ (AM)

  this one is too good. was feeling bore. then clicked to yr blog. I am enjoying yr shero shayri and jokes with my hubby since last 1/2 hour. nice website. 🙂

 5. નવેમ્બર 24, 2010 પર 10:17 એ એમ (AM)

  હવે જૂની પોસ્ટ ક્યા સુધી વાચવી? થોડો સમય કાઢો બાપલા નવું પોસ્ટ કરવા.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: