ટ્યુશન

એકવાર હુ ક્લાસમાં મારા મિત્ર પરાગ જોડે વાતો કરતો હતો.

ટીચર “સોહમ,સ્ટેન્ડ અપ…વાતો કરવા અહિં આવે છે?ક્લાસની બહાર જતો રહે…”

સોહમ ” ના ટીચર, હુ વાતો ન’તો કરતો.હુ તો આ પરાગને પુછતો હતો કે આ ટીચર બહુ સારુ ભણાવે છે.આપણે આમનું જ ટ્યુશન રાખીએ તો કેવું? “

ટીચર“હમ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ….હવેથી વાતો ના કરતો.બેસી જા…”

(કાલ્પનિક વાત)

Advertisements
  1. Deepak Nanjibhai Solanki
    ઓક્ટોબર 9, 2010 પર 9:22 એ એમ (AM)

    સોહમ ભાઇ સવાર સવારમાં મજા પડી ગઇ ખૂબ સરસ જોક્સ છે…

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: