આળસુ મિત્રો

એકવાર બે મિત્રો રાત્રે સુઇ ગયા હતા અને હતા બંને આળસુ.એટલામાં ચોર આવ્યા.ચોર પણ કેવા??? લઇ લઇને ઓશીકું લઇ ગયા.
એટલામાં એક મિત્ર જાગી ગયો અને બોલ્યો- “ચોર…ચોર…(પણ પોતે પકડવા ઊભો ના થયો.!!)”
બીજો મિત્ર- “રહેવા દે…હમણાં ચોરસો લેવા આવશે ત્યારે પકડી લઇશું…”

Advertisements
 1. ઓક્ટોબર 10, 2010 પર 11:12 એ એમ (AM)

  ભાઈ શ્રી સોહમ ,
  ચોર ઓશીકું લઈ ગયા ને ચોરસો લેવાની રાહ જોશો .
  પછી તમનેય લઇ જશે ત્યારે જાગશો.
  જાગો નવ જવાનો ,જાગો..જાઓ.

 2. ઓક્ટોબર 24, 2010 પર 10:12 એ એમ (AM)

  “રહેવા દે…હમણાં ચોરસો લેવા આવશે ત્યારે પકડી લઇશું…”

  Idea saro chhe…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: