મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > પતિએ મારી સિક્સ

પતિએ મારી સિક્સ

એક બહેન બહુ જ જબરા અને બધા જોડે વારંવાર ઝઘડા કરે રાખે.કોઇની જોડે બને નહિં.એમના મિસ્ટર બિચારા સાવ-સીધા.

હવે બન્યું એવું સાહેબ કે એ દંપતીને બહાર લગ્નમાં જવાનું થયું.પત્નીએ પતિને પુછ્યું, “હું કઇ સાડી પહેરું???” ત્યારે આ પતિ(દેવ)એ જોરદાર સિક્સ મારી જવાબ આપ્યો…

“સફેદ સાડીમાં તુ નર્સ જેવી લાગે છે.નર્સ તો દર્દ ભગાડે છે,જ્યારે તુ તો દર્દ જગાડે છે…”

“લાલ સાડીમાં તુ ફાયર-બ્રિગેડ જેવી લાગે છે.ફાયર-બ્રિગેડના લોકો તો આગ બુઝાવે છે,જ્યારે તુ તો આગ જલાવે છે…”

“લીલી સાડીમાં તુ દ્રાક્ષનાં ઝુમખાં જેવી લાગે છે,દ્રાક્ષ તો ઝુમખાંમાં રહે છે જ્યારે તુ તો એકલી રહે છે…”

(આ સંવાદ પછી બિચારા એ ભાઇની શું હાલત થઇ હશે એ આપ સમજી ગયા હશો…) 🙂

Advertisements
 1. ઓક્ટોબર 15, 2010 પર 6:14 પી એમ(PM)

  nice jokes……………..

  lage raho

 2. ઓક્ટોબર 24, 2010 પર 10:07 એ એમ (AM)

  “(આ સંવાદ પછી બિચારા એ ભાઇની શું હાલત થઇ હશે એ આપ સમજી ગયા હશો…) :)”

  E bhai emni patni ni ZAPATE chadi gaya hase ane mar khai khai ne suvar bani gaya hase…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: