માળા એટલે???

એકવાર એક કાકા ઝાડ પર ચડીને ચકલીનો માળો હોય ત્યાં કબુતરનો માળો અને કબુતરનો માળો હોય ત્યાં સુગરીનો માળો મુકે…

મે કીધું, ” કાકા આ શું કરો છો?”

કાકા કહે, “મોરારીબાપુ એ કીધું છે…”

મે કીધું કે, “આવું મોરારીબાપુએ કીધું છે?શું કીધું છે એમણે?”

કાકા કહે, “માળા ફેરવવાનું…!!!”

Advertisements
  1. ઓક્ટોબર 17, 2010 પર 10:57 એ એમ (AM)

    વાહ નટખટ સોહમજી,
    કાકા માળા ફેરવે છે તો તમેતો ની ઉમરમાં પણ
    હાસ્યના માળા બહુ જ ફેરવો છો. લગે રહો નટખટ જી….

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: