કઇ ગાડી???

ચિંટુ- “મારે નવી ગાડી લાવવી છે.કઇ લઉં?”

મોંન્ટુ- “આરામ કરવા એમ્બેસેડર લાવો…”

“બહાર જવા માટે બૂલેટ લાવો…”

“જીવવા માટે જીપ લાવો…”

“મરવા માટે મારુતિ લાવો…”

“ફરવા માટે ફ્રન્ટી લાવો…”

ચિંટુ- “મારે તો રખડવું છે”

મોંન્ટુ- “રખડવા માટે રાજદૂત લાવો…!!!”

Advertisements
  1. ઓક્ટોબર 22, 2010 પર 1:36 પી એમ(PM)

    રાજદૂત નું નામ વાચતા જ ગામડા ની યાદ આવે છે.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: