Home > આજની નવી જોક > ત્રણ ગપ્પીદાસ

ત્રણ ગપ્પીદાસ

ત્રણ ગપ્પીદાસ એકવાર ભેગા થયા.

પહેલો ગપ્પીદાસ- “મારા પપ્પા રેસમાં દોડતા હતા ત્યાં એમના પગમાં મચકોડ આવ્યો અને પગ બદલવો પડે એવું હતું.પછી ઘોડાનો પગ લગાવ્યો તો એના પછીની દરેક રેસમાં પહેલો નંબર આવે છે…!!!”

બીજો ગપ્પીદાસ-“લે….એમાં શું…મારા પપ્પા તો એકવાર ક્રિકેટ મેચ રમતા હતા.એવામાં એમને બોલ વાગતા એમના હાથે બહુ ઇજા થઇ.પછી કપિલદેવનો હાથ લગાવ્યો તો તેના પછીની દરેક મેચમાં સિક્સ મારે છે”

ત્રીજો ગપ્પીદાસ- “અલ્યા,તમારા પપ્પા તો કંઇ ના કહેવાય…મારા પપ્પા અમારા ફ્લેટના ત્રીજા માળેથી પડ્યા તો એમનુ પેટ તુટી ગયું.પછી ભેંસનું પેટ લગાયું….અત્યારે રોજ સવારે ૧૦ અને સાજે ૧૦ એમ કુલ ૨૦ લિટર દૂધ આપે છે…!!!”

  1. October 21, 2010 at 3:20 AM

    LOL

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: