નહિં તો…???

આજકાલ પતિ-દેવોની કેવી હાલત છે એ જોવું છે???

પતિ(પત્નીને): “ચલ,નહાવા માટે પાણી ગરમ મુક…”

પત્નીઃ “અને નહિં મુકુ તો???”

પતિઃ “મુક નહિં તો…….”

પત્નીઃ “નહિં તો શું?????”

પતિઃ “નહિં તો…”

પત્ની(ગુસ્સાથી): “નહિં તો શું કરશો તમે..???? હે..????”

પતિ(ઠંડા અવાજે): “નહિં તો ઠંડા પાણી એ નહી લઇશ…!!!”

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: