બુશ અને લાલુ

એકવાર બુશ ભારતની મુલાકાતે આવ્યા.

બુશ(લાલુને): “તને તરતા આવડે છે?”

લાલુઃ “ના”

બુશઃ “તો તારા કરતા તો કુતરા સારા.કમ સે કમ એમને તરતા તો આવડે”

લાલુઃ “તને આવડે છે?”

બુશઃ “હા”

લાલુઃ “તો તારા અને કુતરામાં શું ફેર???”

Advertisements
 1. ઓક્ટોબર 26, 2010 પર 12:12 પી એમ(PM)

  નટખટ લાલ સોહમજી,

  વાહ ભાઈ તમે તો લાલુને બુશ સાથે ભીડાવી દીધા.

  આનું નામ જ ગુજરાતી કડી ગાંજ્યા ના જાય.

  • ઓક્ટોબર 26, 2010 પર 2:21 પી એમ(PM)

   હા ગોવિંદભાઇ…
   આ ભારતીઓ(અને એમાંય ખાસ ગુજરાતીઓ) હામે તો કોઇ ટક્કર ઝીલી શકે ખરું?

 2. ઓક્ટોબર 26, 2010 પર 1:56 પી એમ(PM)

  nice jokes…………..

  lage rah bhai

 3. ઓક્ટોબર 26, 2010 પર 11:44 પી એમ(PM)

  WAH WAH

 4. ઓક્ટોબર 27, 2010 પર 9:12 એ એમ (AM)

  બુશ અને લાલુના ઘણા જોક્સ સફારીમાં વાંચ્યાનું યાદ છે. આ નવી જોક વાંચવાની મજા આવી. રોજ સવારે આ બ્લોગની મુલાકાતથી દિ’ સુધરી જાય છે.
  શાબાશ સોહમભાઈ.

  • ઓક્ટોબર 27, 2010 પર 11:46 એ એમ (AM)

   જયભાઇ,
   મારા બ્લોગના કાયમી વાચક જાણી આનંદ થયો.સફારી મારું પણ પ્રિય મેગેઝીન છે.એમાં ખરેખર આઇડીયા અન બુધ્ધી માંગી લે એવા પ્રશ્ન પુછવામાં આવે છે.

 5. Hitesh Panchal
  નવેમ્બર 11, 2010 પર 10:12 પી એમ(PM)

  Good
  aaaaa Jokes vachi ne mane bahu hasu aaavi gauu bhai…
  soham raval

 6. Tejas
  ફેબ્રુવારી 5, 2011 પર 4:32 પી એમ(PM)

  hi soham very good bhai

 7. Mehul Akoliya
  ફેબ્રુવારી 5, 2011 પર 4:34 પી એમ(PM)

  Supper YAr

 8. માર્ચ 7, 2011 પર 6:14 પી એમ(PM)

  પરીક્ષાખંડમાંથી બહાર આવીને ઢોલુ ભોલુને કહી રહ્યો હતો, ‘આજનું આખું પેપર કોર્સ બહારનું પૂછાયું હતું, એટલે મેં તો આખું પેપર કોરું મૂકીને પાછું આપી દીધું!’

  ભોલુએ ચોંકીને એકદમ કહ્યું, ‘અરે, તેં એવું શા માટે કર્યું? પરીક્ષક સાહેબ સમજી જશે કે તેં મારી કોપી કરી છે!’

 9. મે 13, 2011 પર 2:21 પી એમ(PM)

  પુત્રવધુ : સાસુજી, છાશ પર માખણ તરે છે એ લઈ લઉં ?
  સાસુ : ‘એવું ન બોલાય. તારા સસરાન…ું નામ માખણલાલ છે.
  બીજે દિવસે પુત્રવધુ ટહુકી : ‘સાસુજી, છાશ પર સસરાજી તરે છે…. લઈ લઉં ?’

  Nice Jokes Natkhat Soham bhai

 10. yatish raval
  ફેબ્રુવારી 12, 2013 પર 12:07 એ એમ (AM)

  best jok

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: