અગરબત્તી

એકવાર એક ફેરીયો સોસાયટીમાં અગરબત્તી વેચતો હતો.અને એનો ભેટો એક કંજૂસ અમદાવાદી જોડે થઇ ગયો.

ફેરીયો- “સાહેબ,અગરબત્તી લેવી છે?”

કંજૂસ અમદાવાદી- “શો ભાવ છે”

ફેરીયો- “૧૦ રુપિયાનું એક પેકેટ પણ સુગંધ જોરદાર છે સાહેબ…આપના ઘરે પ્રગટાવો તો છેક દસમા ઘર સુધી સુગંધ આવે…”

કંજૂસ અમદાવાદી- “તો એક કામ કર…”

ફેરીયોઃ “શું?”

કંજૂસ અમદાવાદી- “આ ગલીમાં આવેલા દસમા ઘરે વેચતો આવ…!!!”

Advertisements
 1. ઓક્ટોબર 27, 2010 પર 10:51 એ એમ (AM)

  GooD JokE

 2. ઓક્ટોબર 27, 2010 પર 1:13 પી એમ(PM)

  ભાઈ શ્રી સોહમ.
  રોજ સરસ જોક શોધી લાવે છે રાત્રે બેસું ત્યારે
  પ્રથમ તારો બ્લોગ શોધું છું. મજો પડી ગાતો ભૈલા.

  • ઓક્ટોબર 28, 2010 પર 1:05 એ એમ (AM)

   આપ નિયમિત મારો બ્લોગ વાંચો છો એ જાણી આનંદ થયો…અને એમાંય સૌ પ્રથમ મારો….વાહ ભાઇ…ખુબ આનંદ થયો જાણી.આભાર…આવજો..

 3. ઓક્ટોબર 28, 2010 પર 3:28 પી એમ(PM)

  સરસ વ્યંગ !

 4. ઓક્ટોબર 29, 2010 પર 6:52 એ એમ (AM)

  HAHAHAHAHA
  VERY NICE

 5. અરવિંદભાઈ પટેલ
  ઓક્ટોબર 30, 2010 પર 12:54 પી એમ(PM)

  સોહામ,
  એક કામ કર. એ અગરબત્તી જો તારી પાસે હોય તો તું તારે ઘરે સળગાવ.

 6. ઓક્ટોબર 31, 2010 પર 10:04 પી એમ(PM)

  LOL

 7. Piyush PAtel
  ફેબ્રુવારી 28, 2011 પર 7:14 પી એમ(PM)

  Dear Soham

  I want your help for how to make blog. Can you please help me? Please relpy to my emiail ID.

  Regards

  Piyush Patel

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: