મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > યુવરાજ અને ધોની

યુવરાજ અને ધોની

એકવાર જ્યારે ભારતનાં ખેલાડીઓ ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ હારીને પાછા આવ્યા ત્યારે…

યુવરાજની મમ્મીએ એને શાક લેવા જવાનું કહ્યું.

યુવરાજને થયું કે આવી રીતે જઇશ તો બદનામી થશે.એટલા માટે યુવરાજ છોકરીના કપડાં પહેરી,બુરખો ઓઢી,ગયો.

રસ્તામાં બીજી એક યુવતિએ યુવરાજને પુછ્યું,”તમે યુવરાજને?” યુવરાજ કંઇ બોલ્યો નહિં.

પછી પેલી બીજી છોકરી બોલી,”શરમાઇશ નહિં, હુ ધોની છું…!!!”

Advertisements
 1. નવેમ્બર 1, 2010 પર 12:18 પી એમ(PM)

  jordar jokes………..

  lage raho……………….

 2. નવેમ્બર 1, 2010 પર 6:15 પી એમ(PM)

  Saras

 3. એપ્રિલ 2, 2011 પર 11:58 એ એમ (AM)

  i love yuvraj…..he is best plyer….world cup unke naam..

 4. એપ્રિલ 2, 2011 પર 12:02 પી એમ(PM)

  yuvraj is best. my fevurit player.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: