ચા પીવો છો?

દર્દી(ડોક્ટરને): “ડોક્ટરસાહેબ, તાવ બહુ આવે છે.”

ડોક્ટરઃ “હ્મ્મ્મ્મ્મ્મ્મ્મ ચા પીવો છો?”

દર્દીઃ “ના, પણ કોફી ચાલશે.”

Advertisements
 1. નવેમ્બર 3, 2010 પર 10:59 એ એમ (AM)

  આ પ્રકારની જ એક જોક યાદ આવી (કદાચ ચવાઈ ગઈ હોય તો સોરી)
  ડોક્ટર- તમારે દારુ છોડવો પડશે.
  દર્દી – પણ હું દારુ નથી પીતો સાહેબ.
  ડોક્ટર – સિગારેટ છોડી દો.
  દર્દી- પણ હું સિગારેટ પણ નથી પીતો.
  ડોક્ટર – ચા પીવાનું તો બંધ જ કરો.
  દર્દી – હું ચા પણ નથી પીતો.
  ડોક્ટર – આ ન ચાલે. તમે કંઈ છોડવા તૈયાર જ ન હો તો હું તમને સાજા કેવી રીતે કરી શકું?
  તમારી જોક્સમાં ખૂબ મજા પડે છે. Keep it up.

 2. satish
  નવેમ્બર 4, 2010 પર 7:42 એ એમ (AM)

  Good joke.

 3. નવેમ્બર 10, 2010 પર 4:56 પી એમ(PM)

  હું પણ એક જોક કહી જ દઉં
  એક ભાઈ ડૉકટર પાસે ગયા અને કહ્યું સાહેબ 100 વર્ષ જીવવાની ચાવી કહો ને !
  ડોક્ટરે પૂછ્યું ચા પીઓ છો ? પેલા એ કહ્યું ના હો સાહેબ કોઈ ટેવ નથી. ચા તો ક્યારે ય પીધી નથી. ડોકટર કહે તો કોફી તો જરૂર પીતા હશો ! પેલો કહે સાહેબ કોફી તો ક્યારે ય જોઈ પણ નથી તો પીવાની વાત ક્યાં થી આવે ! ડોકટર કહે તો ક્યારે ક છાંટો પાણી અર્થાત દારૂ પીઓ કે ? અરે સાહેબ દારૂનું તો નામ લેતા પણ અભડાઈ જવાય ! ફરી ડોકટરે કહ્યું કે નોન વેજ ખાવ ખરા ભલેને વાર તહવારે સાથે ધુમ્રપાન પણ થઈ જાય તો મજા ઓર જામે કેમ ખરું ને ? પેલો કહે સાહેબ તમે કેવા બેહુદા સવાલો કરો છો મેં કોઈ દાડો ધુમ્રપાન કર્યું નથી કે નોન વેજ ખાધું નથી. આપણે તો નિયમિત જીવવા વાળા ! ડૉકટર કહે જો તમે ઉપર પૂછેલ કંઈ ખાતા-પીતા નથી તો 100 વર્ષ જીવીને શું કરવું છે ?

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: