Home > મારી અંગત ડાયરી > બ્રાહ્મણો અવશ્ય વાંચે…

બ્રાહ્મણો અવશ્ય વાંચે…

આચાર્યનું આચરણ હોય,

જોષીની જિંદાદિલી હોય,

મેહતાની મહેનત હોય,

ભટ્ટનો વટ હોય,

રાવલની રિયાસત હોય,

જાનીનું જોમ હોય,

ઠાકરનો ઠાઠ હોય,

ત્રિવેદીની ત્રાડ હોય,

દવેનું દરીયા દિલ હોય,

પંડ્યાની પહેચાન હોય,

શુક્લની શાખ હોય

શર્માની શાન હોય,

પાઠકની પ્રેરણા હોય,

વ્યાસનું દિલ હોય…

આ બધું હોય તો શું ઘટે???

બસ હૈયામાં નામ હોય,

ભાઇઓમાં પ્રેમ હોય,

અને બ્રાહ્મણ સમાજ એક હોય…


” જય પરશુરામ “

 

(નોંધ- આ માહિતિ મેસેજમાં મળેલી છે.ટાઇપ કરીને અહિં લખેલી છે.અને રચયિતા કોણ છે એની મને જાણ નથી.)

Advertisements
 1. November 9, 2010 at 10:53 AM

  ખૂબ સરસ સોહમભાઈ..
  જય પરશુરામ

  • November 10, 2010 at 12:14 PM

   જયભાઇ, આપના પ્રતિભાવનું હાર્દિક સ્વાગત છે.
   જય પરશુરામ

 2. November 9, 2010 at 12:26 PM

  નટખટ લાલ સોહમ ,
  ખુબ સરસ મેળ બેસાડ્યો છે. તા પછી નટખટ નું શું હોય.

  • November 10, 2010 at 12:15 PM

   ગોવિંદભાઇ,આભાર પ્રતિભાવ બદલ.
   નટખટનું નાદાન દિલ હોય… 🙂

   • November 12, 2010 at 9:50 AM

    નટખટનું નાદાન દિલ હોય

    • November 12, 2010 at 10:38 AM

     🙂
     એમ જ મે આગળની કોમેન્ટમાં કીધું છે…
     આભાર નરેન્દ્રભાઇ કોમેન્ટ બદલ…

 3. November 9, 2010 at 3:34 PM

  nice……. liked it . 🙂

 4. November 10, 2010 at 12:03 PM

  અરે વાહ! બ્રાહ્મણો માટેની આટલી પ્રશસ્તિ પહેલી વાર જોઇ.

 5. November 10, 2010 at 4:44 PM

  નહિ તો શું ? બ્રાહ્મણો એક હોય તો કહો તો તેથી શું ? અલબત્ત બ્રાહ્મણો માટે જોડી કાઢેલ જોડકણું ગમ્યું !

  • November 11, 2010 at 7:27 AM

   અરવિંદકાકા,
   બ્રાહ્મણોમાં પોતાના જ નાત-ભાઇ માટે ઇર્ષા હોય છે.જે કદાચ બીજા સમાજમાં એટલી બધી નથી.

 6. November 11, 2010 at 10:38 PM

  મારી અટક ઘટે છે,”ત્રિપાઠી”.(મજાક).સરસ રચના છે.બ્રાહ્મણો માં એકતા આવશ્યક છે.
  નિમેશ ત્રિપાઠી.

 7. November 12, 2010 at 4:27 PM

  ભાઈ,

  ખાલી ભ્રાહ્મણોમાં જ દેખાદેખી હોય છે તેવું નથી; આ તો સૌ પોતાને ઉચ્ચ જ ગણવાની કોશિશ કરે છે, બાકી તો માહેલા ગુણ માહ્દેવ જ જાણે !

  • November 12, 2010 at 6:31 PM

   માહેલા ગુણ માહ્દેવ જ જાણે !
   એ વાત તો સાચી હો અશોકભાઇ…
   આવતા રહેશો…

 8. November 13, 2010 at 7:28 PM

  ઉત્તમ…..સોહમભાઈ આજે ઘણી વાતો જાણવા મળી, ખરેખર બ્રાહ્મણો “બ્રહ્મ” ને બદલે “અબ્રહ્મ” ને કારણે જ વગોવાઈ રહ્યા છે એવુ નથી લાગતુ ??? વેદ ઉપનિષદના વધારાને બદલે કથાઓ-કર્મકાંડોમાં ની વાર્તામાં દેશ પાયમાલ થઈ રહ્યો છે.

  • November 13, 2010 at 8:21 PM

   હા રાજેશભાઇ,
   હવે બ્રાહ્મણને બદલે બીજા લોકો પણ ‘જ્ઞાન’ વહેંચી જ રહ્યા છે ને?

 9. November 14, 2010 at 4:17 AM

  વૃત્તિના હોય તે પણ બ્રાહ્મણ ..જેનું ધ્યેય બ્રહને જાણવાની હોય કે ધ્યેય હોય તે બ્રાહ્મણ ..માત્ર જન્મના જ બ્રાહ્મણ હોય તે અલગ વાત છે
  આપનું કાવ્ય ખુબ ગમ્યું ..ઉપરના બધા ગુણો અપેક્ષિત છે ..જેમ નામ હોય તે ગુણ હોય જ તેવું ખરું ? અને તેવા થવાય તે જ તો યાદ અપાવે છે નામ..સર્વનામ ..

 10. SHROTRIYA PUNIT
  November 14, 2010 at 7:36 PM

  sohambhai mari surname shrotriyaa to rahi gai……………………….

  • November 14, 2010 at 8:55 PM

   પુનિતભાઇ,
   shrotriya ની શરારત હોય.!(જે આપ ઓર્કુટમાં સારી રીતે કરો જ છો.! 🙂 )
   બસ? ખુશ?

 11. જલ્પા
  November 15, 2010 at 2:02 PM

  હા સોહમ્ભાઇ જી,
  આ માહિતિ મને ભી ખબર છે.
  આપના મા આટ્લુ હોય પછી શી જરુર.???

 12. December 11, 2010 at 4:29 AM

  સરસ.
  ‘શુક્લની શાખ હોય’ – આ વાંચવું ગમ્યું. જાતે જ પીઠ થાબડી લીધી.

  ઘણું નવું નવું અને Funny material બ્લોગ પર જોવા મળ્યું. મઝા આવી.

 13. January 1, 2011 at 12:07 PM

  સોહમભાઈ બ્રામ્હણો માટે નું આ સન્માન બદલ જેને પણ આ રચ્યું હશે તેનો આપને બંને સાચા હર્દય પૂર્વક આભાર માનીએ.

  • January 1, 2011 at 8:41 PM

   હા વેદાંતભાઇ,
   મારા ખ્યાલ મુજબ આ રચના કદાચ જગદિશભાઇ ત્રિવેદીની છે.
   મેં આવું ક્યાંય એમની બુકમાં વાંચેલું…
   ધન્યવાદ પ્રતિભાવ બદલ…

 14. YAGNESH JOSHI
  July 5, 2011 at 3:21 PM

  Kharekhar Salute karvanu mann thay chhe………………………
  Aa badhi vat aapna Brahmine samajvani jaroor chhe…………….

 15. Dhiren raval
  July 7, 2011 at 2:22 PM

  khubsurat……………cool

 16. suryakant pandya
  August 23, 2013 at 4:16 PM

  jay parshuram, superb message

 17. MAYANK PANDYA
  September 12, 2013 at 3:24 PM

  BRAMIN NE POTANI JATI NU MAN NATI KE PACHI IRSHA TAY CHE TEVU NATHI PAN BRAMAN SATYA RASTE CHALE CHE MATE JE SACA HASE TENE J TE SAT AAPSE………..BAKI SAMPURN EKTA TO EK PAN KOM MA JOVA MALTI NATHI……….PELA RAJA EK BIJA MATHE HUMALO KARTA HATA TO AENO EARTH AE NATHI K RAJPUT MA EKTA NATHI……..MARI PADOSH MA BE VANIYA HAMESHA BAJE CHE TO PACI VANIYA MA PAN EKTA NATHI…….ANE 2012 NI ELECTION MA PATEL JATI AE DHARYU HOT TO KESUBHAI JITADI SAKAT PARANTU TE JITYA NATHI MATE PATEL MA PAN EKTA NATHI…………

 18. MAYANK PANDYA
  • MAYANK PANDYA
   September 21, 2013 at 2:46 PM

   kya baat………….kya baat………..kya baat…..

 19. MAYANK PANDYA
  September 12, 2013 at 3:40 PM

  BIJU VASTU KAU TO BRAMIN JATI NA SAT MANSO SATYUG THI KALIYUG AJAR AMAR CHE ANE AAGAL PAN RESHE……..TEMNA NAM CHE……
  1)RAJA BALI
  2)VED VYAS
  3)BHAGVAN PARSURAM
  4)ASVASTHAMA
  5)HANUMAN
  6)VIBHISAN
  7)ANE KUL GURU KRUPACHARY……..

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: