Archive

Archive for Dec, 2010

એક સુચના…

વહાલા વાચક મિત્રો,

નટખટ સોહમ રાવલનું નવું ઇ-મેઇલ એડ્રેસ નોંધી લેશોઃ


natkhat@navalikabysoham.co.cc

સાસુ-સસરા

એકવાર એક સાસુ એમના જમાઇઓને એમના પર કેટલો પ્રેમ છે એ જાણવા દરિયામાં કુદી પડ્યા.

પહેલા જમાઇએ સાસુને બચાવી લીધા.સાસુએ ખુશ થઇને એ જમાઇને મારુતિ આપી.

બીજા દિવસે ફરીથી સાસુ દરીયામાં કુદી.આ વખતે બીજા જમાઇએ બચાવી લીધા.સાસુએ એને પણ ખુશ થઇને બાઇક આપી.

ત્રીજા દિવસે ત્રીજી વાર સાસુ દરીયામાં કુદી.પણ ત્રીજા જમાઇને થયું કે હવે તો મને ઇનામમાં સાઇકલ જ મળશે.એમ સમજી સાસુને ના બચાવી….સાસુ મરી ગઇ.

પણ એના બીજા જ દિવસે એ ત્રીજા જમાઇને મર્સીડીઝ મળી…બોલો…

.

.

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

સસરાએ આપી… 🙂 🙂 🙂

રોજર ફેડરર સાથે સરદારજી

રોજર ફેડરર- મને ટેનિસ વિશે બધું જ નૉલેજ છે…જેને જે પુછવું હોય એ પુછે…

સરદારજી- તો કહો કે વચ્ચેની નેટમાં કેટલા “કાણાં”(Holes) હોય છે? 🙂

———————————————————————————————————————–

અને છેલ્લે છેલ્લે…

આજકાલ પેટ્રોલનાં ભાવ આસમાને છે એટલે…..

પત્ની- મને કોઇક વાર તો મોંધી જગ્યાએ લઇ જાઓ….

પતિ- તો ચલ તૈયાર થઇ જા…

પત્ની- ક્યાં?

પતિ- પેટ્રોલ પંપ ઉપર

મંદિર-મસ્જીદ

મંદિર-મસ્જીદ કી ક્યું હૈ યે ધમાલ…
વાહ…વાહ…

મંદિર-મસ્જીદ કી ક્યું હૈ યે ધમાલ…
વાહ…વાહ…

ACP- સુરક્ષીત કાલે મેરે બાલ, વેસમોલને કીયા કમાલ…

——————————————————————————————————————————

અને છેલ્લે છેલ્લે…

Que – જ્યારે આફ્રિકાની સ્ત્રીઓ સાંભળે નહિં તો એને શું કહેવાય?

Ans- BLACK-BEHRY 😉

એલ-ફેલ શાયરી

(C.I.D.+K.B.C.+ Once Upon a time in Mumbai)

સુલતાન મિર્ઝા બહોત બડા ડોન થા…
વાહ…વાહ…

સુલતાન મિર્ઝા બહોત બડા ડોન થા…
વાહ…વાહ…

ACP: Hello દયા, 30 Seconds મેં બતા, અકબર કા બાપ કૌન થા?

ગોદરેજ પાવડર હેર ડાઇ

અપને ગમો કો અપને દિલમેં દબા લો
વાહ…વાહ…

અપને ગમો કો અપને દિલમેં દબા લો
વાહ…વાહ…

ગોદરેજ પાવડર હેર ડાઇ…બસ કાટો,ઘોલો ઔર લગા લો…

અક્કલમઠા સરદારજી

એકવાર એક સરદારજી ATM માં ગયા.પાછળ બીજા એક સરદારજી આવ્યા અને પેલાને કહ્યું, “મે તારો પાસવર્ડ જોઇ લીધો.”

પહેલોઃ ના હોય…તો બોલ, કયો છે?

બીજોઃ 4589

પહેલોઃ ખોટું.! મારો પાસવર્ડ તો 8972 છે. 😀

—————————————————————————————————–

 

અને છેલ્લે છેલ્લે…

 

ઘણાં લોકો કહે છે કે ‘દરેક સક્સેસફુલ મેનની પાછળ એક વુમનનો હાથ હોય છે!’

પણ એમને ક્યાં ખબર કે ‘વુમન સક્સેસફુલ મેન ને જ પસંદ કરે છે.!’

ઓબામા

ઓબામા ટાંકી આગળ ઉભા છે અને ટાંકીમાં રહેલું પાણી પીવું છે.પણ આજુ-બાજુ ગ્લાસ કે બીજું કાંઇ સાધન નથી.

તો ઓબામા પાણી કેવી રીતે પીશે?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

?

.

.

.

અરે સિમ્પલ યાર….. ખોબામાં 🙂

——————————————————————————————————————————–

અને છેલ્લે છેલ્લે…

મારા મિત્રો પહેલા કહેતા હતા કે “તારા માટે તો ‘જાન’ પણ હાજર છે…”

અને હવે એ જ મિત્રો એમની ગર્લફ્રેન્ડને ‘જાન’ કહે છે અને આપવાની ના પાડે છે.! 😦 😀


ન્યુટનનો પ્રશ્ન

ન્યુટન- 4 ને 5 ની અંદર કેવી રીતે લખશો?

જાપાનવાળા- ઇમપોસીબલ.!

અમેરીકાવાળા- પ્રશ્ન જ ખોટો છે.!

પાકિસ્તાનવાળા- હવેથી આવા મુખ પ્રશ્નો પુછીશ તો મારી નાખીશું.! 🙂

ભારતનો સોહમ- F(IV)E 😀

ખાસ નોંધ– મેસેજમાં આવેલો ટુચકો. નામ ગમે તે હોઇ શકે છે. ટુચકામાં મારું નામ એટલે મે બનાવ્યો એમ નથી.
———————————————————————————————————————————

 

અને છેલ્લે છેલ્લે…

 

પ્રેમી(પ્રેમિકાને)- તુ ધરતી પર ગમે ત્યાં હોઇશ, હુ તને તારી સુગંધથી તને ઓળખી કાઢીશ…

પ્રેમિકા- મા કસમ, મને પહેલેથી જ શક હતો કે તુ સાલા ‘કુતરો’ જ છે 🙂

રજનીકાંતને પણ માથાનો મળ્યો.!

આ રજનીકાંતના બહુ જ મેસેજ ફરતા થયાં છે આજકાલ.(જેના રોજ બે જોક મુકતો તો પણ ઓછા પડતા પણ આપ સૌને એ જોક્સ ખબર જ હશે.) એમાંનો આ એકઃ

બે દિવસ પહેલા આ મેસેજ આવેલો કે એક ટ્રેનનો સાઇકલવાળા સાથે અકસ્માત થતા ટ્રેન પાટા પરથી પડી ગઇ અને ગંભીર જાન-હાની થઇ(ટ્રેનમાં બેઠેલા લોકોને.!) અને સાઇકલ સવાર ફરાર.
.

.

.

કેમ કે સાઇકલ રજનીકાંત ચલાવતો હતો.!

————————————————————————————————————

 

પણ કાલે તો ગજબ થઇ ગયો આ મેસેજ વાંચીને…

રજનીકાંત ટ્રક ચલાવતો જતો હતો.એટલામાં સામેથી આવતી રીક્ષા જોડે આ ટ્રક અથડાઇ અને જોરદાર અકસ્માત થયો.ટ્રકને ભારે નુકશાન થયું અને રજનીકાંતનાં ઘટનાસ્થળે જ રામ રમી ગયા.
.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

તમને ખબર છે એ રીક્ષા-ડ્રાઇવર કોણ હતો?
.

.

.

?
.

.

.

?

.

.

.

નરેશ કનોડીયા.

(છેવટે રજનીકાંતને પણ કોઇક માથાનું મળ્યું તો એ આપણો નરેશ કનોડીયા.લગે રહો ગુજ્જુભાઇ.)