મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > શું એને નથી ખબર???

શું એને નથી ખબર???

એકવાર શિક્ષકે એક વિધ્યાર્થીને પ્રશ્ન પુછ્યો.પણ એ વિધ્યાર્થીને ન’તો આવડતો.એટલે એ વિચારવા લાગ્યો.

બાજુમાં બેઠેલા કંદર્પને પણ આ સાહેબ ન’તો ગમતો.એટલે એણે પેલા વિધ્યાર્થીને કાનમાં કહ્યું, “સાહેબ ગધેડો છે…”

એટલે સાહેબને એમ થયું કે આ જવાબ શિખવાડે છે એટલે બગડ્યા અને કંદર્પને કહ્યું, ” કેમ એને કહે છે?શું એને નથી ખબર ??? ” 🙂

Advertisements
 1. ડિસેમ્બર 1, 2010 પર 10:47 એ એમ (AM)

  વાહ. મજાની જોકથી મનોરંજનભર્યા દિવસની શરૂઆત. આભાર.

 2. ડિસેમ્બર 1, 2010 પર 12:28 પી એમ(PM)

  Nice one !

 3. ડિસેમ્બર 1, 2010 પર 12:50 પી એમ(PM)

  ભાઈ શ્રી સોહામ

  ખુબ જ સરસ. મઝો પડી ગયો . હોંકે ………

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: