મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > આટલો પણ ભરોસો નથી?

આટલો પણ ભરોસો નથી?

એકવાર એક ભાઇએ ભગવાનને પ્રાર્થના કરી, “હે ભગવાન, જો મને ૧૦૦ રૂપીયા મળશે તો હુ તમને ૫૦ રૂપીયા ચઢાવીશ…”

બે દિવસ રહીને એ ભાઇને ૫૦ રૂપીયા મળ્યા,એટલે મનોમન બબડ્યો. “આટલો પણ ભરોસો નથી? પહેલેથી જ ૫૦ રૂપીયા કાપી લીધા? ” 😀

Advertisements
 1. ડિસેમ્બર 5, 2010 પર 10:13 એ એમ (AM)

  શ્રી સોહમભાઈ,
  વાહ મારા નટખટ લાલ,
  ભરોસો તો પૂરો જ છે.
  ખરેખર કોમ્પુટર જેવું મગજ ધરાવો છો. સુંદર .
  રોજ નવા વિચારો પ્રદર્શિત થાય છે.

  • ડિસેમ્બર 5, 2010 પર 10:32 એ એમ (AM)

   શ્રી ગોવિંદભાઇ,
   આપનો ખુબ-ખુબ આભાર કે આપ નિયમિત મારા બ્લોગની મુલાકાત લો છો.
   ‘એમને ખોરાક પચતો નથી’ પણ જોરદાર છે હો….ખરેખર બહુ ગમી આ કાવ્ય….

 2. ડિસેમ્બર 5, 2010 પર 1:37 પી એમ(PM)

  😀

  • ડિસેમ્બર 5, 2010 પર 9:33 પી એમ(PM)

   લે…એટલું બધું હસવું આવ્યું કે લખવાનોય ટાઇમ નથી? માત્ર હસીને જ જતા રહ્યા? 😛 😀

 3. dinesh vakil
  ડિસેમ્બર 5, 2010 પર 11:19 પી એમ(PM)

  BHAGWAN SACHA HATA..
  KARANKE TE JANATA HATA KE BHAROSO TO RAJA RAAM NO PAN NA KARAY..
  TO E MANAS TO KAI BHAJINO MULO?
  DINESH VAKIL

 4. ડિસેમ્બર 5, 2010 પર 11:40 પી એમ(PM)

  😆

 5. kalyani vyas
  ડિસેમ્બર 7, 2010 પર 5:28 પી એમ(PM)

  ha ha ha pan bhagvane 50 rupees aapi ne teno bharosho kayam rakhyo pan manvi no bharoso na karay teni tene khaber…..

  • ડિસેમ્બર 7, 2010 પર 9:42 પી એમ(PM)

   આપના પ્રતિભાવનું સ્વાગત છે કલ્યાણીબહેન…મુલાકાત લેતા રહેશો….

   -નટખટ

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: