મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > મુન્ની VS શીલા-1

મુન્ની VS શીલા-1

કેમ છો મિત્રો? એકાદ અઠવાડીયાથી નેટનો પ્રોબ્લેમ હતો જેથી નવી પોસ્ટ મુકાતી ન હતી અને કોઇ બ્લોગની મુલાકાત પણ લેવાતી ન હતી… 😦 ખેર, હવે આ નેટ ફરી દગો ના દે તો સારું…

આજ-કાલ “મુન્ની VS શીલા” ની વાતો બહુ ચાલે છે. તો ચાલો, એ નિમિત્તે થોડાં-ઘણાં ટુચકા થઇ જાય? આ અઠવાડીયું મુન્ની અને શીલાને નામ.! શું કહો છો? લો ત્યારે… કરો જલસા…

————————————————————————————————

Que- આજ-કાલ સલમાન ખાન કેમ વધારે ટેન્શનમાં રહે છે?
Ans- કારણ કે સલમાનખાનની ભાભી(મુન્ની) બદનામ થઇ ગઇ અને એની ગર્લફ્રેન્ડ(શીલા) જવાન.! 😆

 

Advertisements
 1. ડિસેમ્બર 14, 2010 પર 7:45 પી એમ(PM)

  હમણા તો મેસેજ્બોક્ષ મુન્ની અને શીલા થી જ ભરેલું રહે છે.

  • ડિસેમ્બર 14, 2010 પર 7:49 પી એમ(PM)

   @હર્ષદભાઇ,
   હા હર્ષદભાઇ.એકદમ સાચી વાત.મારેય એવું જ છે.
   @વાચક મિત્રો,
   હર્ષદભાઇએ પણ મુન્ની VS શીલાની એક પોસ્ટ અહિં મુકી છે.મજની પોસ્ટ છે.મુલાકાત લેવાનું ચુકતા નહિં…
   http://iharshad.wordpress.com/2010/12/02/munni-vs-sheela/

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: