મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > રજનીકાંતને પણ માથાનો મળ્યો.!

રજનીકાંતને પણ માથાનો મળ્યો.!

આ રજનીકાંતના બહુ જ મેસેજ ફરતા થયાં છે આજકાલ.(જેના રોજ બે જોક મુકતો તો પણ ઓછા પડતા પણ આપ સૌને એ જોક્સ ખબર જ હશે.) એમાંનો આ એકઃ

બે દિવસ પહેલા આ મેસેજ આવેલો કે એક ટ્રેનનો સાઇકલવાળા સાથે અકસ્માત થતા ટ્રેન પાટા પરથી પડી ગઇ અને ગંભીર જાન-હાની થઇ(ટ્રેનમાં બેઠેલા લોકોને.!) અને સાઇકલ સવાર ફરાર.
.

.

.

કેમ કે સાઇકલ રજનીકાંત ચલાવતો હતો.!

————————————————————————————————————

 

પણ કાલે તો ગજબ થઇ ગયો આ મેસેજ વાંચીને…

રજનીકાંત ટ્રક ચલાવતો જતો હતો.એટલામાં સામેથી આવતી રીક્ષા જોડે આ ટ્રક અથડાઇ અને જોરદાર અકસ્માત થયો.ટ્રકને ભારે નુકશાન થયું અને રજનીકાંતનાં ઘટનાસ્થળે જ રામ રમી ગયા.
.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

તમને ખબર છે એ રીક્ષા-ડ્રાઇવર કોણ હતો?
.

.

.

?
.

.

.

?

.

.

.

નરેશ કનોડીયા.

(છેવટે રજનીકાંતને પણ કોઇક માથાનું મળ્યું તો એ આપણો નરેશ કનોડીયા.લગે રહો ગુજ્જુભાઇ.)

Advertisements
 1. ડિસેમ્બર 20, 2010 પર 10:03 એ એમ (AM)

  હા હવે એવું લાગે છે રાજ્નીકંઠ પછી નરેશભાઈ કનોડિયા નો વારો છે.
  http://www.sthitpragnaa.wordpress.com

 2. ડિસેમ્બર 20, 2010 પર 10:04 એ એમ (AM)

  રજનીકાંત વાંચવું*

 3. ડિસેમ્બર 20, 2010 પર 11:25 એ એમ (AM)

  Nice… funny…. By the way I just came across a nice picture… but I don’t know How to share it here !

  • ડિસેમ્બર 20, 2010 પર 11:47 એ એમ (AM)

   કંઇ વાંધો નહિં પારુબહેન.આપ આવ્યા એટલે સમજી લો કે આપનું ચિત્ર પણ મને મળી ગયું….

 4. ડિસેમ્બર 20, 2010 પર 11:30 એ એમ (AM)

  ભાઈ શ્રી સોહમ,

  ખુબ સરસ. કોઈક તો માથાનું મળ્યું.

 5. ડિસેમ્બર 20, 2010 પર 12:46 પી એમ(PM)

  એક સવાલ છે આ પોસ્ટ નહિ પણ જનરલ બ્લોગ ને લગતો..
  વારંવાર અમુક બ્લોગ્સ ને Fastest Growing Blogs ની યાદીમાં જોઉં છું. અને નવાઈ એ લાગી હતી કે એકવાર મારો બ્લોગ “રંગ ટપકાં” એ યાદી માં હતો અને એનાથી ચોક્કસ વધુ પ્રગતિ કરતો “કનકવો” ક્યારેય એમાં નથી આવતો. શું કારણ હોઈ શકે?

  • ડિસેમ્બર 20, 2010 પર 3:05 પી એમ(PM)

   જયભાઇ,
   આમ તો બ્લોગ પર નવી પોસ્ટ મુકો એટલે Growing Blogs ની યાદીમાં આપનો બ્લોગ આવી જ જાય.પણ આપ રોજ નવી પોસ્ટ મુકો છતાં નથી આવતો એ નવાઇની વાત કહેવાય. 😦 જોકે મારો બ્લોગ પણ પહેલા Today’s Hot Blogs/Growing Blogs કે મારી એક પણ પોસ્ટ Today’s Hot Posts માં દેખાતી ન હતી.પણ મે તો કેટેગરી અલગ સિલેક્ટ કરેલી એનો પ્રોબ્લેમ હતો.એટલે જ આ નવો બ્લોગ બનાવવો પડ્યો.!

 6. ડિસેમ્બર 20, 2010 પર 7:00 પી એમ(PM)

  અરે વધુ નવાઈ તો એ વાત ની લાગી કે “રંગ-ટપકાં” ને બે વાર Growing Blogs ની યાદીમાં જોયા. રોજની માત્ર એક જ પોસ્ટ હોવા છતાં. અને અહિં તો સરેરાશ ૨-૩ પોસ્ટ મુકું છું છતાં? 🙂

  • ડિસેમ્બર 20, 2010 પર 8:53 પી એમ(PM)

   હા જયભાઇ, આપની વાત સાચી છે.કદાચ કોઇ અનુભવી બ્લોગરને ખબર હોય…
   @ઓલ,
   જો જયભાઇના પ્રોબ્લેમનું સોલ્યુશન કોઇની જોડે હોય તો અહિંયા કોમેન્ટ કરીને જણાવવા નમ્ર વિનંતિ છે…

 7. ડિસેમ્બર 22, 2010 પર 1:22 એ એમ (AM)

  કદાચ આ કોઇ ગુપ્ત ફોર્મ્યુલા છે (કોકાકોલાની જેમ !) તેને કેટલા લેખ કે કેટલી હીટ મળી તે શાથે કશું લાગતું વળગતું નથી.
  વાંચો : http://en.forums.wordpress.com/topic/fastest-growing-wordpresscom-blogs?replies=6

  આખું લિસ્ટ જોવા માટે : http://botd.wordpress.com/growing-blogs/?lang=gu

  • ડિસેમ્બર 22, 2010 પર 10:43 એ એમ (AM)

   હા અશોકભાઇ, આપની વાત સાચી અને આપનો અભિપ્રાય આપ્યો એ બદલ ધન્યવાદ.
   પણ, જો બે દિવસ(કે તેથી વધુ સમય) સુધી જ્યારે જે-તે બ્લોગરે નવી પોસ્ટ ના મુકી હોય તો એનું નામ ઓટોમેટીક આ યાદીમાંથી જતું રહે છે અને જ્યારે કોઇ બ્લોગર નવી પોસ્ટ મુકે છે ત્યારે ધીમે ધીમે તે બ્લોગનું નામ ઉપર આવતું જાય છે.મતલબ કે નવી પોસ્ટ મુકે તો આવવું જ જોઇએ ને? અને રોજ મુકતા હોઇએ(જય ભાઇની જેમ) તો તો આવવું જ જોઇએ.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: