મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > ન્યુટનનો પ્રશ્ન

ન્યુટનનો પ્રશ્ન

ન્યુટન- 4 ને 5 ની અંદર કેવી રીતે લખશો?

જાપાનવાળા- ઇમપોસીબલ.!

અમેરીકાવાળા- પ્રશ્ન જ ખોટો છે.!

પાકિસ્તાનવાળા- હવેથી આવા મુખ પ્રશ્નો પુછીશ તો મારી નાખીશું.! 🙂

ભારતનો સોહમ- F(IV)E 😀

ખાસ નોંધ– મેસેજમાં આવેલો ટુચકો. નામ ગમે તે હોઇ શકે છે. ટુચકામાં મારું નામ એટલે મે બનાવ્યો એમ નથી.
———————————————————————————————————————————

 

અને છેલ્લે છેલ્લે…

 

પ્રેમી(પ્રેમિકાને)- તુ ધરતી પર ગમે ત્યાં હોઇશ, હુ તને તારી સુગંધથી તને ઓળખી કાઢીશ…

પ્રેમિકા- મા કસમ, મને પહેલેથી જ શક હતો કે તુ સાલા ‘કુતરો’ જ છે 🙂

Advertisements
 1. ડિસેમ્બર 21, 2010 પર 9:26 એ એમ (AM)

  😀

 2. ડિસેમ્બર 21, 2010 પર 2:42 પી એમ(PM)

  :mrgreen:

 3. ફેબ્રુવારી 26, 2011 પર 11:19 એ એમ (AM)

  એક પોલીસે ચોરને પકડ્યો, પણ તેની પાસે હથકડી ન હતી.

  ચોર : સાહેબ મને એમને એમ જ લઇ જાવ હું નાસી નહીં જાઉં.

  પોલીસ : તું મને મૂરખ સમજે છે શું? તું અહીં જ બેસી રહેજે. હું હથકડી લઇને આવું છું.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: