મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > અક્કલમઠા સરદારજી

અક્કલમઠા સરદારજી

એકવાર એક સરદારજી ATM માં ગયા.પાછળ બીજા એક સરદારજી આવ્યા અને પેલાને કહ્યું, “મે તારો પાસવર્ડ જોઇ લીધો.”

પહેલોઃ ના હોય…તો બોલ, કયો છે?

બીજોઃ 4589

પહેલોઃ ખોટું.! મારો પાસવર્ડ તો 8972 છે. 😀

—————————————————————————————————–

 

અને છેલ્લે છેલ્લે…

 

ઘણાં લોકો કહે છે કે ‘દરેક સક્સેસફુલ મેનની પાછળ એક વુમનનો હાથ હોય છે!’

પણ એમને ક્યાં ખબર કે ‘વુમન સક્સેસફુલ મેન ને જ પસંદ કરે છે.!’

Advertisements
 1. ડિસેમ્બર 23, 2010 પર 1:12 પી એમ(PM)

  ભાઈ શ્રી સોહમ,

  બંને એક દમ ઝક્કાસ લાગ્યા. વાહ રાજા વાહ.

 2. ડિસેમ્બર 23, 2010 પર 1:49 પી એમ(PM)

  દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.

  પણ દરેક અસફળ પુરુષની પાછળ બે સ્ત્રીઓનો હાથ હોય છે…!

 3. ડિસેમ્બર 23, 2010 પર 3:42 પી એમ(PM)

  Shortcut Propose:

  Boy : Kya Mai Aap ka Address Jaan Sakta Hu

  Girl : Q

  Boy :Ek Din Baraat Jo Leker Aani Hai

 4. ડિસેમ્બર 23, 2010 પર 3:49 પી એમ(PM)

  Boy: Do yu lOve me?
  Girl: Yes-
  Boy starts running
  .
  Gal: where r yu going?
  .
  Boy: I’m going to update my relationship status on Facebook

 5. ડિસેમ્બર 23, 2010 પર 3:49 પી એમ(PM)

  Once Rajnikanth was playing cricket in Monsoon…
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .

  Rain stopped due to play.!

 6. ડિસેમ્બર 23, 2010 પર 3:50 પી એમ(PM)

  H
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  A
  Aa
  Aaa
  Aaaa
  HAAachchiiii.!
  SORRY!
  The weather is Sooooo
  cool

 7. ડિસેમ્બર 23, 2010 પર 3:52 પી એમ(PM)

  Sardar return buk to library says “Shit,I read whole book, too many character,no stry at all”
  Librarian:”So,u r the one who tuk telphone directry”!

 8. ડિસેમ્બર 23, 2010 પર 3:57 પી એમ(PM)

  Sardar proposed a Girl . . . Girl said ‘I’m 1 year elder to you’ . . . Sardar said ‘Oye no problem dear, I’ll marry you NEXT YEAR’…!!

 9. ડિસેમ્બર 23, 2010 પર 4:35 પી એમ(PM)

  2 sardar were fixing a bomb in a car.
  Sardar 1 : What would you do if the bomb explodes while fixing.
  sardar 2 : Dont worry, I have a one more…!

 10. ડિસેમ્બર 23, 2010 પર 4:36 પી એમ(PM)

  Sardar in a TV shop:
  Sardar: Do you have color TVs?
  Shopkeeper: Of course, different varieties
  Sardar: Then, give me a GREEN one please…!!!

 11. ડિસેમ્બર 23, 2010 પર 4:38 પી એમ(PM)

  Sardar wins 20 cr from Rs. 20 lottery ticket. Dealer gave 11cr after
  deducting tax.
  Angry Sardar: “Give me 20 cr or else return my 20 Rs!!!”

 12. ડિસેમ્બર 23, 2010 પર 4:51 પી એમ(PM)

  nice jokes soham bhai……

  have મુન્ની VS શીલા-7 part muko have…….

  • ડિસેમ્બર 24, 2010 પર 8:16 એ એમ (AM)

   હા ભાઇ…સમય આવે એય મુકીશું…પણ કાલે તો હવે કંઇક અલગ જ ટોપિક મુકવાનો વિચાર છે. 😉

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: