મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > રોજર ફેડરર સાથે સરદારજી

રોજર ફેડરર સાથે સરદારજી

રોજર ફેડરર- મને ટેનિસ વિશે બધું જ નૉલેજ છે…જેને જે પુછવું હોય એ પુછે…

સરદારજી- તો કહો કે વચ્ચેની નેટમાં કેટલા “કાણાં”(Holes) હોય છે? 🙂

———————————————————————————————————————–

અને છેલ્લે છેલ્લે…

આજકાલ પેટ્રોલનાં ભાવ આસમાને છે એટલે…..

પત્ની- મને કોઇક વાર તો મોંધી જગ્યાએ લઇ જાઓ….

પતિ- તો ચલ તૈયાર થઇ જા…

પત્ની- ક્યાં?

પતિ- પેટ્રોલ પંપ ઉપર

Advertisements
 1. ડિસેમ્બર 29, 2010 પર 12:59 પી એમ(PM)

  શ્રી સોહમભાઈ,

  શું મોઘી જગ્યા શોધી છે યાર.

  વાહ વાહ કમાલ…………. યાર

  • ડિસેમ્બર 29, 2010 પર 1:55 પી એમ(PM)

   ગોવિંદકાકા…શું કરીએ….હવે આની કિંમત દિવસે ને દિવસે વધતી જ રહેવાની…

 2. ડિસેમ્બર 29, 2010 પર 1:16 પી એમ(PM)

  Sardar Kisi Ladki Ghar Rishta Ly Kar Gya

  Ladki K Maa Baap Bole Humari Beti
  Abhi Parh Rahi Hai…

  Sardar:Koi Bat Nhi Hum
  Ek Ghante Baad A Jaenge.

  • Bharat Pandya
   જાન્યુઆરી 20, 2011 પર 10:50 પી એમ(PM)

   शर्मीला-( फोन पे) नवाब से कुछ बात करनी थी.
   कपिल (ने फोन उठाया)- माफ करना वोतो बेटीग करने जा रहे हैं
   शर्मीला- में कल फोन करुं गी
   कपिल- नही नही बेगम होल्ड ओन करो, बस दो मीनीट मे वापस आ जायें गे.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: