સાસુ-સસરા

એકવાર એક સાસુ એમના જમાઇઓને એમના પર કેટલો પ્રેમ છે એ જાણવા દરિયામાં કુદી પડ્યા.

પહેલા જમાઇએ સાસુને બચાવી લીધા.સાસુએ ખુશ થઇને એ જમાઇને મારુતિ આપી.

બીજા દિવસે ફરીથી સાસુ દરીયામાં કુદી.આ વખતે બીજા જમાઇએ બચાવી લીધા.સાસુએ એને પણ ખુશ થઇને બાઇક આપી.

ત્રીજા દિવસે ત્રીજી વાર સાસુ દરીયામાં કુદી.પણ ત્રીજા જમાઇને થયું કે હવે તો મને ઇનામમાં સાઇકલ જ મળશે.એમ સમજી સાસુને ના બચાવી….સાસુ મરી ગઇ.

પણ એના બીજા જ દિવસે એ ત્રીજા જમાઇને મર્સીડીઝ મળી…બોલો…

.

.

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

સસરાએ આપી… 🙂 🙂 🙂

Advertisements
 1. ડિસેમ્બર 30, 2010 પર 1:04 પી એમ(PM)

  શ્રી સોહમભાઈ,

  એ જમાઈને સસરા એ મર્સિડીઝ ભેટ આપી હશે.

  પત્ની ગયાની ખુશીમાં…હા…હહાહા…….

 2. chandravadan
  ડિસેમ્બર 31, 2010 પર 9:40 એ એમ (AM)

  Aa Badhu Jota SASARA Shu Karata Hataa???
  Ke Pachhi SASARA Prudhame hata ??
  I am thinking PATNIe Shu kayu ?
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Soham…Inviting you to Chandrapukar now !

  • ડિસેમ્બર 31, 2010 પર 9:50 પી એમ(PM)

   એ બધી વાતોની તો મને પણ ખબર નથી ભાઇ….તમતમારે જલસા કરો જોક વાંચી….
   અને હા, આભાર આપના બ્લોગ પર પધારવા આમંત્રણ આપવા બદલ…હુ આવીશ…અને ધન્યવાદ તમે પધાર્યા એ બદલ

 3. ડિસેમ્બર 31, 2010 પર 10:27 પી એમ(PM)

  સોહમભાઈ બહુજ ઇન્ટેરેસ્ટીંગ જોક્સ લખ્યો છે. વાંચીને માંઈડ ફ્રેશ થઇ ગયું. મજા આવી ગઈ.

 4. જાન્યુઆરી 3, 2011 પર 5:25 પી એમ(PM)

  jordar ho bapu… maza padi gai tamaro sasu sasra par no joke vanchi ne…

  • જાન્યુઆરી 3, 2011 પર 6:05 પી એમ(PM)

   એ આભાર મિત્ર…
   મુલાકાત લેતા રહો છો આપ થોડ-થોડા સમયે…એ ગમે છે…પધારતા રહેજો અને એય જોક્સ વાંચીને જલસા કરતા રહેજો…

 5. જાન્યુઆરી 9, 2011 પર 11:15 એ એમ (AM)

  જોરદાર જોક્સ પણ એક વાત સમજ નથી પડતી કે પુરુષો સ્ત્રીઓથી આટલા બધા કંટાળી કેમ જાય છે….

  • જાન્યુઆરી 9, 2011 પર 2:54 પી એમ(PM)

   હા…હા…હા…
   તપનભાઇ, એની તો મારા કરતાં તમને વધારે ખબર હશે.કેમ કે તમે ‘મેરીડ’ છો અને હું તો હજી ‘સિંગલ’ છુ 😉

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: