મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > રજનીકાંતનો ય બાપ.!

રજનીકાંતનો ય બાપ.!

મિત્રો,

આજ-કાલ જો તમારા મોબાઇલમાં રજનીકાંતનાં મેસેજ ના હોય તો જ નવાઇ.! પણ એ બધા જ મેસેજ તમને તમારા મિત્રોનાં મોબાઇલથી મળતા જ હશે.પણ જ્યારે આપણો કોઇ ‘ગુજરાતી હીરો’ આ ‘દક્ષિણનાં હીરો ‘ ને ટક્કર મારે એવું કાંઇ બને ત્યારે અવશ્ય લખવાની ઇચ્છા થાય જ…જેની પહેલી જોક રજનીકાંતને પણ માથાનો મળ્યો.! મેં મારા બ્લોગ પર મુકી હતી અને આ બીજી…

વાત આમ છે….

————————————————————————————————————–

આજની જોકઃ


એકવાર રજનીકાંત ચિકન ફ્રાય કરવા માટે જ્વાળામુખી પર પહોંચ્યો…

પણ ત્યાં જઇને એકદમ અવાક થઇ ગયો…

બોલો…કેમ?

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

અરે વિચારો….વિચારો….

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

કેમ કે ત્યાં નરેશ કનોડીયા પાપડ શેકતો હતો. 😆

લગે રહો ગુજ્જુભાઇ…

Advertisements
 1. જાન્યુઆરી 1, 2011 પર 11:51 એ એમ (AM)

  શ્રી નટખટ લાલ સોહમ

  ૨૦૧૧ ના વર્ષાગમને શુભ કામના.

  ખુબ જ સરસ જોક ,મજાક પીરસતા રહો.

  આપનો બ્લોગ ખુબ ઉચે આકાશમાં વિહરતો, લહેરાતો અને વિકસતો

  રહે એવી શુભ કામના.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: