બાપુની જોક

જયદેવ(બાપુને): બાપુ, તમારા જમણા ખીસ્સામાં 1000 રૂપિયા અને ડાબા ખીસ્સામાં પણ 1000 રૂપિયા હોય તો તમે શું વિચારો?

બાપુ ઉવાચ્યઃ “સાલુ….આ પેન્ટ કોનું પહેર્યું?

=============================================================================

C.I.D. ની એક શાયરી (કાઠીયાવાડને લગતી)

ગિરનાર ચઢીને દુખી ગયા ટાંટીયા…

વાહ…વાહ…

ગિરનાર ચઢીને દુખી ગયા ટાંટીયા…

વાહ…વાહ…

ACP: દયા, ખુની કાઠીયાવાડનો લાગે છે…આ જો મરચાં અને ગાંઠીયાં…

Advertisements
 1. January 3, 2011 at 1:32 AM

  વાહ ! વાહ ! બાપુનો જોક્સ તો બહુ જામ્યો.
  આપને વર્ષ ૨૦૧૧ની હાસ્યસભર મંગલ કામના.

  (ACD ?? It`s may be ACP)

  • January 3, 2011 at 10:44 AM

   શ્રી અશોકભાઇ,
   આભાર મંગલ-કામના અને પ્રતિભાવ બદલ…

   અને હા,ACP જ આવે. It was my mistake.Thanks…

 2. January 3, 2011 at 9:13 AM

  મરચા અને ગાંઠીયાની મજા આવી ભાઈ.

 3. Bharat Pandya
  January 20, 2011 at 10:32 PM

  બાપુ ચોઈણી પહેરે એને ખીચું નો હોય.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: