મુખ્ય પૃષ્ઠ > મારી અંગત ડાયરી > મેરા ભારત મહાન(?)

મેરા ભારત મહાન(?)

આજ-કાલ ચાલતો એક જોરદાર રમૂજી ટુચકો….

૧ લાખ = ૧ પેટી

૧ કરોડ = ૧ ખોખા

૫૦૦ કરોડ = ૧ કોડા

૧૦૦૦ કરોડ = ૧ રેડીયો

૧૦૦૦૦ કરોડ = ૧ કલમાડી 😉

૧૦૦૦૦૦ કરોડ = ૧ રાજા 🙂

૧૦ રાજા = ૧ શરદ પવાર 😀

૧૦૦ શરદ પવાર = ૧ ‘મેડમ’ (સોનિયા ગાંધી જી) 😆

(૨૦૧૦માં થયેલા કોમનવેલ્થ, ૨-જી સ્પ્રેક્ટ્રમ જેવાં મોટા કૌભાંડ પછી તો મને આ ટુચકો પણ સાચો જ લાગે છે. અને તમને?)

Advertisements
 1. જાન્યુઆરી 6, 2011 પર 3:17 પી એમ(PM)

  શ્રી સોહમ ભાઈ,

  ખુબ સુંદર ગણિત છે હો….કે

  મઝા નહી મઝો મઝો મઝો પડ્યો

  • જાન્યુઆરી 6, 2011 પર 8:48 પી એમ(PM)

   હા ગોવિંદકાકા…
   પણ છતાંય આ દેશ હજી ‘મહાન’ જ કહેવાય છે. જોકે છે જ એમાં કોઇ શંકાને સ્થાન નથી પણ દેશને મહાન કરનારા કોઇક બીજા છે અને જશ કોઇ બીજા લઇ જાય છે.!

 2. જાન્યુઆરી 6, 2011 પર 5:31 પી એમ(PM)

  સરસ વ્યંગ !

  • જાન્યુઆરી 6, 2011 પર 8:49 પી એમ(PM)

   શ્રી અશોકભાઇ,
   તમારા પ્રતિભાવનું સ્વાગત છે.આ વાત અત્યારે તો તદ્દન સાચી જ છે.ખરું ને?

 3. જાન્યુઆરી 6, 2011 પર 6:32 પી એમ(PM)

  હજીતો આવા અનેક લીસ્ટ હશે……..

  • જાન્યુઆરી 6, 2011 પર 8:51 પી એમ(PM)

   હા તપનભાઇ,
   આવા તો અનેક લીસ્ટ હશે.અને કોન્ગ્રેસનાં રાજમાં તો મને નથી લાગતું કે આ લીસ્ટ જલદી પુરુ થાય.!

 4. himanshupatel555
  જાન્યુઆરી 6, 2011 પર 7:08 પી એમ(PM)

  ટૂચકા સહિત આપણા સમાજની આ સ્લેંગ ભાષા પણ જાણી.
  વાંચઓ મારાં કાવ્યો-લેખો-આસ્વાદો @
  http://himanshupatel555.wordpress.com
  આભાર…

  • જાન્યુઆરી 6, 2011 પર 8:52 પી એમ(PM)

   હિમાંશુંભાઇ,
   આપ આવીને પ્રતિભાવ આપ્યો એ બદલ આભાર.આપના બ્લોગની મે મુલાકાત લીધી છે.
   અને હા, આવા લખાણથી માત્ર જનતા જાગ્રુત થશે.નેતાઓ નહિં.!

 5. amar
  જાન્યુઆરી 7, 2011 પર 8:25 એ એમ (AM)

  Awsome… simply supereb ….

  • જાન્યુઆરી 7, 2011 પર 8:39 એ એમ (AM)

   Thanks Amarbhai…

   • જાન્યુઆરી 8, 2011 પર 8:48 એ એમ (AM)

    ૧૦૦૦ કરોડ = ૧ રેડીયો

    I am not so sure but

    ૧૦૦૦ કરોડ = ૧ રેડીયો નહી પણ

    કદાચ ૧ રાડીયા (નીરા રાડીયા) હશે….

 6. જાન્યુઆરી 7, 2011 પર 8:43 એ એમ (AM)

  I am sorry sohambhai but I take my words back… The same content has been published on Facebook also… Either you have plagiarised it or the guy on FB who have published this has plagiarised this…. I am not sure who did it so I am taking my comments back… Sorry….

  • જાન્યુઆરી 7, 2011 પર 10:35 એ એમ (AM)

   Ok Amarbhai, As you like.
   But I have already said that in the top of this joke(or reality? 😉 )
   આજ-કાલ ચાલતો એક જોરદાર રમૂજી ટુચકો….

 7. જાન્યુઆરી 7, 2011 પર 10:16 એ એમ (AM)

  સોહમભાઈ,

  જબરજસ્ત આંકડાશાસ્ત્ર…

  મે પણ આવું જ કઈક લખ્યુ હતુ બીજા મુદ્દાઓ પર…
  http://hirenbarbhaya.wordpress.com/2010/04/16/incredible-india/

  • જાન્યુઆરી 7, 2011 પર 10:40 એ એમ (AM)

   હા હિરેનભાઇ,
   આ આંકડાશાસ્સ્ત્ર બનાવનાર બિચારો કેટલો કંટાળી ગયો હશે આ ભારતનાં રાજકારણથી એ વિચારવા જેવું ખરું…

   અને આપની પોસ્ટ મેં જોયેલી છે અને છેલ્લી કોમેન્ટ પણ મારી જ છે. 🙂

 8. જાન્યુઆરી 7, 2011 પર 2:40 પી એમ(PM)

  સોનિયા ગાંધીજી ? 😛 કે સોનિયાજી ગાંધી ? 🙂

  • જાન્યુઆરી 7, 2011 પર 2:47 પી એમ(PM)

   બાપુ, આમ તો ‘સોનિયા ગાંધી’ જ લખવાનો હતો, પણ માન આપવું પડે એટલે છેલ્લે ‘જી’ લખવું પડ્યું. હા, કોઇક કોઇક અર્થનો અનર્થ કરી દે નહિં એટલે વચ્ચે જગ્યા મુકુ છુ. 🙂

 9. જાન્યુઆરી 9, 2011 પર 5:34 પી એમ(PM)

  ૧ નોનસેન્સ = સિબલ
  New Units of Money

  The huge amounts mentioned in the recent scams have an upside: they have given us convenient new units for communicating large figures:

  Rs 1,000 crores= 1 Radia

  Rs. 10,000 crores= 1 Kalmadi

  Rs 1,00,000 crores= 1 Raja

  This will make it easier for us to easier to comprehend and communicate large numbers. For example:

  Anil Ambani’s new home in Pali Hill will cost Rs 4.5 Radias

  India’s total annual subsidy on kerosene is Rs 2 Kalmadis

  ONGC’s annual output is worth Rs 1.2 Rajas

  India’s loss in the 3G scam is approximately Rs 1.7 Rajas

  Poor Pramod Mahajan left behind only Rs 1.4 Radias

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: