મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > સરદારજી અને ટીવી

સરદારજી અને ટીવી

સરદારજીઃ ટીવી નો ભાવ શું છે?

દુકાનદારઃ એક લાખ રૂપિયા.

સરદારજીઃ આટલા બધા? કેમ કાંઇ વેરાયટી છે?

દુકાનદારઃ હા, લાઇટ જતી રહેશે ત્યારે ઓટોમેટીક બંધ થઇ જશે.

સરદારજીઃ ઓહ્હ્હ્હ્હ…સરસ…તો જલદી પેક કરી આપો… 🙂

Advertisements
  1. જાન્યુઆરી 7, 2011 પર 2:20 પી એમ(PM)

    શ્રી સોહમભાઈ,
    લ્યો સરદારજી જલ્દી ખૂબી સમજી ગયા.

  2. જાન્યુઆરી 7, 2011 પર 3:52 પી એમ(PM)

    શું વાત છે? સરદારજી ટીવી પણ સમજીને ખરીદે છે!

    • જાન્યુઆરી 7, 2011 પર 4:39 પી એમ(PM)

      હા ભાઇ,
      હવે તો સરદારો પણ સુધરી ગયા છે ને.! આપણા દેશનાં વડાપ્રધાન પણ કોણ છે? આખો દેશ ચલાવે જ છે ને.! 😛 (કોના ઇશારે ચાલે છે એ અલગ વાત છે.! 🙂 )

      ધન્યવાદ પ્રતિભાવ બદલ…

  3. Mehul Akoliya
    જાન્યુઆરી 7, 2011 પર 5:19 પી એમ(PM)

    Supper yar

    Send All Jok in My Email Plz.

  4. જાન્યુઆરી 7, 2011 પર 6:41 પી એમ(PM)

    Funny….!

  5. જાન્યુઆરી 8, 2011 પર 11:32 એ એમ (AM)

    સોહમભાઈ, સરદારજી નો જોકેસ વાંચીને મને પણ એક વાત કેહ્વાનું મન થયું છે તો ચાલો કહી નાખું.
    એક સરદારજી રોડ પર જતા હતા, ત્યાં રસ્તા મા કેળા ની છાલ આવતા લપસી પડ્યા.
    બીજે દિવસે તે જ રોડ પર થી પસાર થતા હતા ત્યારે તેજ જગ્યાએ કેળા ની છાલ પડી હતી.
    બોલો સરદારજી એ કેળા ની છાલ જોઈ ને વિચાર્યું: સાલું, આજે પણ લપસવાનું ?

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: