મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > રજનીકાંત અને આપણું કાઠીયાવાડ + ઉત્તરાયણ સ્પેશિયલ

રજનીકાંત અને આપણું કાઠીયાવાડ + ઉત્તરાયણ સ્પેશિયલ

એકવાર રજનીકાંત(અરે હા ભાઇ…આ પેલો દક્ષિણનો હીરો છે એ જ…) ગુજરાત આવ્યો…અને ફરતો-ફરતો કાઠીયાવાડમાં આવ્યો.

ભુખ લાગી હોવાથી એક હોટલમાં ગયો અને ઓર્ડર આપ્યોઃ ‘ એક ઇડલી… ‘

અને ખબર નહિં કેમ પણ પેલા હોટલવાળા કાકા બગડ્યા. (કદાચ ઇડલી ખલાસ થઇ ગઇ હશે અથવા આગળના ગ્રાહક સાથે માથાકુટ થઇ હશે.) અને રજનીકાંતને ઉધડામાં લીધો…

“એય લુંગી…ડાહી નો થા મા…તુ રજની છે તો હું ય રણુભા સુ…ઇડલી-બીડલી નૈ મલે…આ મોતિયા નાં ચશ્મા ઉતાર અને વણેલા ગાંઢીયાં ખાવા હોય તો ખા…નહિંતર હાલતી નો થઇ જા…”

🙂 🙂 🙂

લગે રહો ગુજ્જુભાઇ…

જય જય ગરવી ગુજરાત….

—————————————————————————————————————————-

રજનીકાંત- આજે મારી પાસે પતંગ છે,

ફીરકી છે,

ફીરકી પકડનાર છોકરી છે,

તલનાં,સીંગનાં લાડું છે,

શેરડી છે,જામફળ છે,બોર છે…    તારી પાસે શું છે?

નરેશ કનોડીયા- મારી પાસે…મારી પાસે અગાશી છે… 🙂

—————————————————————————————————————————-

અને હા, છેલ્લે છેલ્લે આ રજનીકાંતનું લાઇસન્સ જોવાનું કેમ ભુલાય? એક્પાયરી ડેટ તો અવશ્ય જોજો 🙂

 


 

Advertisements
 1. જાન્યુઆરી 8, 2011 પર 10:01 એ એમ (AM)

  વાહ વાહ. મજો પડી ગ્યો.
  પણ એલા ભાઈ આ ઉત્તરાયણ સ્પેશ્યલવાળી જોક તો હું ચોરીને (કોપી પેસ્ટ ;)) મારા બ્લોગ ઉપર મૂકીશ.

  • જાન્યુઆરી 8, 2011 પર 7:49 પી એમ(PM)

   જયભાઇ,
   આ જોક તો ભાઇ ઉતરાયણ નજીક આવે છે એટલે મુકવાનો તરત વિચાર આવ્યો અને મુકી પણ દીધો.
   અને હા, જોકનાં કોપી-પેસ્ટનો મને કાંઇ જ વાંધો નથી .અને તમારી સામે તો જરાય નહિં . 🙂

 2. જાન્યુઆરી 9, 2011 પર 11:08 એ એમ (AM)

  રજનીકાંતનું લાઇસન્સ મસ્ત બનાવ્યું છે……

 3. જાન્યુઆરી 10, 2011 પર 5:26 પી એમ(PM)

  Ek makan ma aag lagi..
  Loko:andar kok 6e, ene jaldi bar kadho…
  Rajnikant ag ma kudi gayo.Andar jai ne rajni e joyu to.

  NARESH KANODIYA havan karto hato…

 4. જાન્યુઆરી 11, 2011 પર 4:28 પી એમ(PM)

  રજની ને કાઠીયાવાડી ભારે પડ્યો…અને અમને પણ આ જોક વાંચવાનો જામો પડ્યો.

 5. માર્ચ 17, 2012 પર 6:13 પી એમ(PM)

  khubaj saras che..

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: