મુખ્ય પૃષ્ઠ > મારી અંગત ડાયરી > ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેલ્પલાઇન નંબર

ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેલ્પલાઇન નંબર

વહાલા વાચક મિત્રો,

ઉત્તરાયણ નિમિત્તે રાજનીભાઇનો આ લેખ વાંચવાનું ભુલતા નહિં…

અને હા,

મને પળેલી માહિતિ મુજબ આપ આ નંબર જોડી પક્ષીઓને મદદ કરી શકો છો.

અમદાવાદ૯૫૮૬૪ ૪૪૭૭૯

ગાંધીનગર અને તેની આસપાસનાં વિસ્તારમાં૯૮૨૫૮ ૯૨૪૫૨, ૯૨૨૮૬ ૦૩૪૮૬, ૯૯૦૪૨ ૩૯૦૬૭

સાવરકુંડલા૯૪૨૭૨ ૬૫૭૨૪

સુરત૯૮૨૫૧ ૧૯૦૮૧

——————————————————————————————————————————

અને છેલ્લે છેલ્લે…

ગઇ સાલ ઉત્તરાયણ નિમિત્તે બહુ જામેલો ટુચકો…

 

પતંગભાઇ અને દોરીબહેનનાં લગ્ન

🙂 🙂 🙂

Advertisements
 1. જાન્યુઆરી 10, 2011 પર 12:07 પી એમ(PM)

  પ્રિય સોહમ,

  તમે જેને ગયા વર્ષે બહુ જામેલો ટૂચકો ગણાવો છો તેનું લખાણ વાંચો તો ખરા. પતંગમાં લખેલી તારીખ ૨૦૦૭ની છે!

  આ ટૂચકો બ્લૉગ જગતમાં ફોરએસવી દ્વારા ૧૫ જાન્યુ. ૨૦૦૬ના રજુ કરાયો હતો અને પછી કેટલાય પરોપજીવી બ્લૉગ પર તારીખ બદલીને કે તારીખ બદલ્યા વગર રજુ થયો હતો!

  • જાન્યુઆરી 10, 2011 પર 12:32 પી એમ(PM)

   શ્રી વિનયભાઇ,
   આમ તો ટોપિકનાં નામ(ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેલ્પલાઇન નંબર) પ્રમાણે આ પોસ્ટ હેલ્પલાઇન નંબર આપવા માટે જ હતી પણ, આ ટુચકો પતંગમાં બનાવેલો હતો અને આ પોસ્ટ પણ ઉત્તરાયણની જ હતી. એટલે મે અહિં મુક્યો.અને હા, આ ફોરએસવી ની લિન્કની જાણકારી મારી પાસે ન હતી.અને આ ઇમેજમાં ૨૦૦૭ લખેલું છે એની મને જાણ છે પણ ચેન્જ કરતા ફાવતું ન હોવાથી આ જ લગાવી દીધું.
   આ પોસ્ટનો મૂળ હેતુ હેલ્પલાઇન નંબર આપવાનો છે.!

 2. જાન્યુઆરી 11, 2011 પર 4:26 પી એમ(PM)

  હવે તો આ ટુચકો કંકોત્રી માં પણ ફેરવાય ગયો છે. 😉

  • જાન્યુઆરી 11, 2011 પર 6:01 પી એમ(PM)

   હા હર્ષદભાઇ.એ ઇમેજ પણ મને મળી છે.(અહિં નથી મુકી બસ એટલું જ 😉 )

  • જાન્યુઆરી 11, 2011 પર 7:40 પી એમ(PM)

   માધવભાઇ,
   આ કંકોતરીવાળો ટુચકો પણ આ રહ્યો…

   કરો જલસા તમને જેમાં ગમે એમાં…પતંગમાં કે કંકોતરીમાં…આપણને તો આમંત્રણ મળ્યું એ મહત્વનું…:P 🙂

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: