હાથ પર ઝિબ્રા

વહાલા મિત્રો,

કાલે આ ફોટો જોયેલો.હાથની અંદર જેમ મહેંદી મુકીએ તેમ અહિં ઝિબ્રાનો ફોટો આવે એમ દોર્યું છે. મને તો એકદમ સરસ લાગ્યો એટલે અહિં મુક્યો છે.તમને પણ ગમશે જ.

—————————————————————————————————————————————————-

આજ-કાલ બધાને સલાહ આપવી બહુ ગમે છે.એનો તાજો જ નમુનો…

દાદાજી(એક પૌત્રને)- બેટા, એક ગ્લાસ પાણી લઇ આવ…

એક પૌત્ર- દાદાજી, હુ કામમાં છું.

એટલામાં બીજો પૌત્ર બોલ્યો- રહેવા દો દાદાજી, આ તો છે જ એવો…તમે જાતે જઇને જ પી આવો.

—————————————————————————————————————————————————-

અને છેલ્લે છેલ્લે…

હિંદુઓનાં ભગવાન પણ સોફ્ટવેર એન્જીનિયર છે…આ જુઓઃ


બ્રહ્મા– System Installer

વિષ્ણુ– System Supporter

શંકર– System Programmer

નારદ– Data Transferer

યમરાજા– Deleter

રાહુ અને કેતુ– Virus

હનુમાન અને ગણેશ– Anti- Virus


Advertisements
 1. જાન્યુઆરી 9, 2011 પર 10:35 એ એમ (AM)

  મસ્ત ફોટો!

  • જાન્યુઆરી 9, 2011 પર 10:58 એ એમ (AM)

   થેન્ક્સ ભાઇ…
   આ ફોટો જોઇને મને લાગ્યું જ કે લાવ મુકવા દે બ્લોગ ઉપર.જેણે ઝિબ્રા દોર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે.

 2. જાન્યુઆરી 9, 2011 પર 11:05 એ એમ (AM)

  ખુબ સરસ ફોટો છે સોહમભાઈ….

 3. જાન્યુઆરી 9, 2011 પર 12:55 પી એમ(PM)

  સોહમ,

  તારા બ્લોગ પર મજા આવે છે દોસ્ત…

 4. જાન્યુઆરી 9, 2011 પર 7:56 પી એમ(PM)

  સોહમભાઈ સરસ શોધી લાવ્યા હિંદુઓનાં ભગવાન પણ સોફ્ટવેર એન્જીનિયર .
  ફીંગર આર્ટ પણ સરસ છે અને બીજી ઘણી બધી ફીંગર આર્ટ માટેની લીંક http://xsmaza.com/unusual/Lists%3E-Art1%3E-20–Finger-Art.php અહિયા પણ મજા આવે તેવી આર્ટ જોવા મળશે .

 5. જાન્યુઆરી 9, 2011 પર 9:10 પી એમ(PM)

  મેં એક જણને આ ચિત્ર બતાવ્યું અને પૂછ્યું,” આ શું છે?” તો કહે, ‘ઝીબ્રા “.
  આ ચિત્ર હાથમાં દોરેલું છે, એવી ખબર એને થોડી વાર પછી પડી. એવું વાસ્તવિક લાગે છે એ ચિત્ર.

  • જાન્યુઆરી 10, 2011 પર 9:10 એ એમ (AM)

   હા સર જી,
   એકદમ સાચી વાત.અને હા, ઉપર કોમેન્ટમાં રુપેનભાઇએ જે લિન્ક આપી છે ત્યાંથી આવા ઘણાં આર્ટ જોવા મળશે.
   ધન્યવાદ…

 6. જાન્યુઆરી 10, 2011 પર 9:55 એ એમ (AM)

  રૂપેનભાઈએ મૂકેલી લિંક તો વળી ખૂબ મજેદાર છે.

 7. જાન્યુઆરી 10, 2011 પર 10:44 એ એમ (AM)

  સોહમભાઈ, તમે ઝીબ્રા ની સરસ ક્રિએટીવ ઈમેજ દર્શાવી છે. ઘણી ગમી.

 8. જાન્યુઆરી 10, 2011 પર 12:12 પી એમ(PM)

  ફિંગર આર્ટ વિશે મેં પણ એક બે પોસ્ટ કરી હતી ૨૦૦૯માં જેમાં મૂળ કળાકારની વેબસાઈટની લિન્ક પણ આપેલી છે.

 9. જાન્યુઆરી 10, 2011 પર 2:58 પી એમ(PM)

  Most of them had talked about the Zebra photo so I would not repeat it…. but I liked the last part very much… Nice Comparison.. Thanks for sharing…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: