ભૂદેવ અને લાડુ

હા મિત્રો, આજે ભૂદેવ અને લાડુની જુગલબંધી આખી દુનિયામાં વખણાય.અને એમાંય હળવદ (ધાંગધ્રા નજીક, જીલ્લો-સુરેન્દ્રનગર) નાં બ્રાહ્મણો તો શાક અને દાળ સાથે ૫૦-૬૦ લાડવા ઝાપટી જાય.! એ વિશેની મેં આખી પોસ્ટ વાંચેલી પણ લિન્ક યાદ નથી.ફરી ક્યારેક એની વાત.

——————————————————————————————————————-

આજની જોક-

એકવાર એક ભૂદેવ એમના મિત્રને ત્યાં જમવા ગયાં.મિત્રને થયું કે બ્રાહ્મણ છે તો લાડુ જમાડીએ.એમ સમજી જમવામાં દાળ-ભાત-શાક-રોટલી સાથે લાડુ બનાવ્યા.

હવે ભૂદેવ જમવા બેઠા અને જમતા જમતા ૨૫ લાડવા ઝાપટી ગયા.હવે ઘરધણીથી એમ તો કહેવાય નહિં કે હવે બસ કરો.એટલે એમણે યુક્તિ વાપરી પુછ્યું કે, “તમે જમતા-જમતા પાણી નથી પીતા?”

ભૂદેવ- “પીવું છુ ને, પણ અડધું જમી લઉં એટલે.!” 🙂


Advertisements
 1. જાન્યુઆરી 11, 2011 પર 9:30 એ એમ (AM)

  જય મહાદેવ. 😀

 2. જાન્યુઆરી 11, 2011 પર 9:37 એ એમ (AM)

  શ્રી સોહમભાઈ,
  અડધું થયું કે પછી પુરા પચાસ કર્યા…..
  મઝો…..મઝો..મઝો આવ્યો…

 3. જાન્યુઆરી 11, 2011 પર 10:21 એ એમ (AM)

  ભૂ દેવ લાડુમાં તમારી એવરેજ કેટલી હશે ? આ તોપધરામણી પહેલા જાણકારી મેળવવા .

 4. જાન્યુઆરી 11, 2011 પર 10:31 એ એમ (AM)
  • જાન્યુઆરી 11, 2011 પર 5:58 પી એમ(PM)

   લે…મળી ગયો અસ્સલ લેખ…થેન્ક્યુ વિનયભાઇ…

   મિત્રો, આ લેખ વાંચવા નમ્ર વિનંતિ છે.મે એ જગ્યાએ કોમેન્ટ કરી હોવા છતાં પણ લિન્ક યાદ ન રહી. 😦

 5. જાન્યુઆરી 11, 2011 પર 1:29 પી એમ(PM)

  હા,લાડુ પરથી જાણીતા બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીની વાર્તા “લાડુની જાત્રા” યાદ આવી ગઈ.
  તમે પણ આ વાર્તા આ લીંક પરથી વાંચી શકો છો.
  http://www.readgujarati.com/2010/02/04/laddu-jatra/

  • જાન્યુઆરી 11, 2011 પર 6:00 પી એમ(PM)

   થેન્ક્યુ તેજસભાઇ લિન્ક આપવા બદલ.
   મુલાકાત લેતા રહેશો. જોકે રમણલાલ સોની સાબરકાંઠાનાં જ છે 😉

 6. જાન્યુઆરી 11, 2011 પર 8:49 પી એમ(PM)

  લાડુની વાત વાંચીને મોઢામાં પાણી આવી ગયું
  પ્રવીણ શાહ

  • જાન્યુઆરી 12, 2011 પર 9:56 એ એમ (AM)

   એમ? તો મોકલાવું આપના ઘરે? અત્યારે શિયાળામાં તો પાકના લાડુ છે.અને હવે તો એ પણ ખલાસ થવા આવ્યા…

 7. chandravadan
  જાન્યુઆરી 12, 2011 પર 1:32 એ એમ (AM)

  Ladoo & Brahmin !
  And there is record in eatingmaximum Ladoos in one Sitting !
  Sohambhai..Tame ketala sudhi Chho ?
  Ekad Ladoo khayne jarur Chandrapukar par Avjo !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Soham..Just as a Joke ! And serously I enjoy your visits/comments on Chandrapukar.

  • જાન્યુઆરી 12, 2011 પર 10:02 એ એમ (AM)

   શ્રી ચંદ્રવદનભાઇ,
   આપણી કેપેસીટી તો ભાઇ ૫-૬ ની જ હોં…
   આવતા રહેશો…હુ પણ ચંદ્રપુકારની મુલાકાત લેતો જ રહુ છુ…

 8. જાન્યુઆરી 12, 2011 પર 9:00 એ એમ (AM)

  જય મહાદેવ. 🙂

 9. જાન્યુઆરી 12, 2011 પર 11:31 એ એમ (AM)

  any time….!!! Whenever you feel like…. મારા ભુદેવ પિયુજીને તો બહાનું મળી જશે લાડુ ખાવાનું ….! અને આ ભૂદેવી ને બનાવવાનું !!! 🙂

  • જાન્યુઆરી 12, 2011 પર 11:35 એ એમ (AM)

   🙂 🙂 🙂
   તો પિયુબહેન, તમે તમારા પિયુજીને જ લાડુ જમાડી દેજો મારા બદલે.એમાં મારું આવી જશે. થેન્ક્સ બહેનજી…

 10. shashvat
  જાન્યુઆરી 12, 2011 પર 2:32 પી એમ(PM)

  ahi sathe ghardhani na expression dekhadva hata.aa bhudev tame to na ta ne!!!!!!!!!!

  • જાન્યુઆરી 12, 2011 પર 7:30 પી એમ(PM)

   ના ભાઇ.એ હુ ન હતો. મે આગળ કીધું જ છે કે આપણી કેપેસીટી ૫-૬ થી વધારે નથી.જ્યારે અહિં તો આ ભૂદેવ ૨૫ લાડવા ખાઇ ગયા(And Still Continue…).
   અને ઘરધણીની હાલત જોવી હતી તમારે? એમણે તો કદાચ એવો નિયમ જ લીધો હશે એ વખતે કે આ ભૂદેવને હવે લાડવા તો શું, કાંઇ જમવા ના બોલાવું.! 🙂

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: