મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > રજનીકાંત અને નરેશ કનોડીયા ફિલ્મમાં

રજનીકાંત અને નરેશ કનોડીયા ફિલ્મમાં

રજનીકાંત અને નરેશ કનોડીયા હવે ફ્રેન્ડ બની ગયા છે.ચડસા-ચડસી પર ઉતરવાનું બંધ કરી દીધું છે.અને તે બંને હવે એક જ ફિલ્મમાં કામ કરવાનાં છે.તો વિચારો….એ નવી ફિલ્મનું નામ શું હશે?

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

?

.

.

.

.

અરે વિચારો વિચારો…

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

ના ખબર પડી? તો લો ત્યારે કહી દઉં….

.

.

.

.

.

.

.

.

ફિલ્મનું નામ – શહેરનો રૉબો અને ગામડાનો ડોબો… 🙂

(માધવભાઇએ મોકલેલ ટુચકો)

Advertisements
 1. shashvat
  જાન્યુઆરી 15, 2011 પર 12:16 પી એમ(PM)

  gamdano robo & sherno dobo…………….

 2. જાન્યુઆરી 15, 2011 પર 3:52 પી એમ(PM)

  શ્રી સોહમભાઈ,

  દક્ષીણ નો ડોબો અને ગુજરાતનો ગાંડો

 3. જાન્યુઆરી 16, 2011 પર 12:46 એ એમ (AM)

  મજા પડી ભાઇ,
  એ ફિલ્મનો એક ડાયલોગ (સંવાદ વળી !!)
  રજની: યેન્ના રાસ્સ્કલ્લા !
  ન.ક: હાલતીનો થા હાલતીનો !! ડાચું છે ? ’એ’ના રાસ ને કડલાં જોવાનું !!!

 4. જાન્યુઆરી 16, 2011 પર 4:29 પી એમ(PM)

  great dear great. keep it up.

 5. Mehul Akoliya
  ફેબ્રુવારી 7, 2011 પર 6:32 પી એમ(PM)

  Suppper Movie Yar

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: