Home > આજની નવી જોક > …અને બફાઇ ગયું

…અને બફાઇ ગયું

છોકરી બુરખો ઓઢીને રસ્તા પરથી જતી હતી.એવામાં એક છોકરાએ કોમેન્ટ પાસ કરી.

છોકરો- ઓય હોય, ક્યાં જાય છે રાણી?

છોકરી- તારા ઘરે

છોકરો- તો ચાલ, હુ પણ આવું છુ.

છોકરી- આવી જા બેશરમ, અમ્મીને કહુ છુ…તારી બહેન સાથે જ છેડ-છાડ કરે છે.!🙂

  1. January 17, 2011 at 9:08 AM

    શ્રી સોહમભાઈ,

    જીવનમાં કોઈ ક વાર કેવું બફાઈ જાય છે.

    સુન્દર રજુ કરો છો જોક્સ .. મારા વા’લા

  2. January 17, 2011 at 10:48 AM

    કાપી કાપી ને આપણા જ ધાબા ની પતંગ કપાઈ ગઈ ?
    ધત્ત તેરી કી.
    જોરદાર ઊંધિયું બફાઈ ગયું.

  3. January 18, 2011 at 10:13 AM

    અરે સોહમ,

    બફાવામાં કાંઈ બાકી નથી.

    હું મારા દોસ્તના લગ્નમાં ગ્યો તો અને ત્યાં એક સુંદર છોકરી ખુબજ ખુશ થઈને નાચતી હતી, ગરબા લેતી હતી. મેં મારા બાજુમાં ઉભા દોસ્તને કહ્યું “યાર છોકરી સરસ લાગે છે અને સારા પરિવારની લાગે છે, કયા ગામની છે જરા તપાસ કરને, મમ્મી-પપ્પાને વાત કરવા કામ લાગશે”

    એણે મોઢું ફુલાવી મારી સામે જોઈ કહ્યું…. “યાર પંડ્યા, તને ખબર નથી એ મારી બહેન છે”….

    ભાઈ મારી શું હાલત થઈ હશે બોલ…. “આવુંય બફાય….”

    દોસ્તોને એકલાઓને ના ઓળખો…એમના પરિવાર ને પણ ઓળખો…

    • January 18, 2011 at 9:02 PM

      હા…હા…હા….
      વિમેશભાઇ, વ્યક્તિની સાથે સાથે એમના પરિવારને ઓળખવું એ સાચી વાત છે.દોસ્ત સારો હશે.નહિં તો…😉

  4. January 24, 2011 at 11:55 PM

    એક વખત હું, મિલન અને એની સાથે કામ કરતાં એક હમઉમ્ર ભાઇસાહેબ અપાર્ટમેન્ટનાં નાકે જસ્ટ ઓફીસથી આવીને ઉભા હતાં. યોગાનુયોગ હુંે દિવસે એક જ સમયે આજે સાથે થઇ ગયાં તો ‘કેમ છો, સારું છે’. એટલામાં કેબમાંથી થોડેક દૂર એક યુવતીને ઉતરતાં જોઇને પેલા ભાઇ મારા વરને કહે, ‘જો પેલી એશિયન લાગે છે નંઇ, સુંદર દેખાય છે ઃ)’ બે-પાંચ મિનિટ પછી એ નજીક આવી તો ઓ…હો…હો….એ પેલાં ભાઇની જ પત્ની હતી. ઃ) બુરખો તો નહોતો પણ સ્કાર્ફ અને ગોગલ્સ પહેરેલાં એણે ઃ)

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: