Home > આજની નવી જોક > બોયફ્રેન્ડની વ્યાખ્યા

બોયફ્રેન્ડની વ્યાખ્યા

ટીચર- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થી- સમજદાર

ટીચર- સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થી- બોય-ફ્રેન્ડ.!

Advertisements
 1. January 20, 2011 at 10:04 AM

  અરે જોરદાર ખંખોળી લાવ્યા . કદાચ તમારો અનુભવ તો નથી ને 🙂

 2. January 20, 2011 at 10:06 AM

  ek dam sachi vat kri tame……

 3. January 20, 2011 at 11:04 AM

  શ્રી સોહમભાઈ,
  જોરદાર ઝટકાની વાત…ભાઈ…ભાઈ….

  • January 20, 2011 at 9:06 PM

   શ્રી ગોવિંદભાઇ… ઝટકો લાગ્યો ને? પણ આ જ રીતે માફી માંગતા ‘બોયફ્રેન્ડ’ ને જરાય ‘ઝટકો’ નથી લાગતો.

 4. January 20, 2011 at 1:09 PM

  શ્રી સોહમભાઈ

  ભાઈ…ભાઈ…જોરદાર વાત….!

  • January 20, 2011 at 9:03 PM

   શ્રી કિશોરભાઇ, આપ મારે આંગણે પધાર્યા એ બદલ ધન્યવાદ. પણ વાત તો સાચી છે ને આ બોયફ્રેન્ડ વાળી? (યાદ કરો તમારી જુવાની 😉 )

 5. January 20, 2011 at 9:23 PM

  સોહમભાઈ,

  ઝોર કા ઝટકા હાય ઝોરો સે લગા હા લગા. ગ્રેટ સોહમભાઈ ગ્રેટ. આવા જોક્સ લાવવા એ કોઈ તમારા થી શીખે.

 6. Bharat Pandya
  January 20, 2011 at 10:57 PM

  ટીચર- ભરત તારા ગણીતમા ૧૦૦ માથી ૫ માર્ક આવ્યા છે.તારી જેવડો હતો ત્યારે મારા સો માથી સો આવતા.

  વિધ્યાર્થી- તમને શિખવવાળા માસ્તર સારા હશે !

 7. January 21, 2011 at 8:57 AM

  jordar ho bapu… vakhya ek dam tunki and sachot chhe ho…

 8. January 24, 2011 at 11:49 PM

  🙂 no comment

 9. DHAVAL PAREKH
  February 4, 2011 at 7:26 PM

  Dear Sir,,

  Rupen bhai ni vat par thi ek vat yad aavi “jya na pohche ravi tya pohche kavi ane jya na pohche kavi tya pohche anubhavi………..”

  DHAVAL PAREKH

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: