મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > ભારતીય પોલીસ

ભારતીય પોલીસ

અમેરીકા,ચીન અને ભારતના પોલીસવાળાનું પરિક્ષણ ચાલતુ હતું. એક વાંદરાને જંગલમાં ભગાડી મુકવામાં આવ્યો. ચાઈનીઝ પોલીસ વાંદરાને ૮ કલાકમાં શોધી લાવી.
અમેરીકન પોલીસ ૪ કલાકમાં શોધી આવી.

પછી ભારતની પોલીસનો વારો આવ્યો.
૨ દિવસ થયા છતાં ભારતીય પોલીસ પાછા ના આવ્યા.એટલે એમને શોધવા માટે અમેરીકન અને ચાઈનીઝ પોલીસને મોકલ્યા. 🙂

એ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.જોયું તો ભારતીય પોલીસે એક આદિવાસી પકડ્યો હતો અને ડંડા મારતા હતા અને સાથે બોલતા હતા…

“બોલ…બોલ કે હું ભાગી ગયો એ જ વાંદરો છું. બોલ નહીતર હજુ એક મારુ છુ…

બોલ! કે હું ભાગી ગયો એ જ વાંદરો છું” 🙂 🙂 🙂

Advertisements
 1. જાન્યુઆરી 20, 2011 પર 10:06 એ એમ (AM)

  સમ્પૂર્ણ સત્ય પોલીસ સ્વભાવને મજાકમાં ગહન રીતે રજુ કરાયો છે .

 2. જાન્યુઆરી 20, 2011 પર 11:03 એ એમ (AM)

  શ્રી સોહમભાઈ,
  તદ્દન સત્ય હકીકત .. ભાઈ આતો ભારત છે.
  અરે વખત આવે કોઈને મંત્રી પણ બનાવી દે.

  • જાન્યુઆરી 20, 2011 પર 9:08 પી એમ(PM)

   હા ગોવિંદભાઇ,
   પણ એ મંત્રી ઝાઝુ ના ટકે.જે રીતે એ વખત આવે મંત્રી બનેલો હોય એ જ મંત્રીને વખત આવે ખાવાનાંય ફાંફા હોય.!

 3. shashvat
  જાન્યુઆરી 20, 2011 પર 7:01 પી એમ(PM)

  aa vu aap ni police vise kahevu have yogya nathi…………

 4. જાન્યુઆરી 20, 2011 પર 9:59 પી એમ(PM)

  ક્યા ખુબ કહી !
  એક વાર એક ઘડિયાળની ચોરીમાં દસ શકમંદો પકડાયા. પોલીસની પુછપરછ બાદ, ઓફિસરે પોલીસને પૂછ્યું,
  ” શું, કોઈએ ગુનો કબુલ કર્યો ?”
  પોલીસે કહ્યું,” સાહેબ, નવ જણાએ ગુનો કબુલી લીધો છે. દસમો કબુલ કરવાની તૈયારીમાં છે.”

 5. જાન્યુઆરી 20, 2011 પર 11:01 પી એમ(PM)

  એને અમસ્તા ઠોલીયા કહેતા હશું? બધાને ઠોલી ખાય. આ ખરેખર તો જોક જ નથી. સત્ય છે.

 6. જાન્યુઆરી 21, 2011 પર 6:15 એ એમ (AM)

  બિચારા ભારતીય પોલીસ કેટલા બધા સારા છે કે અમેરિકન અને જાપનીશ પોલીશ આવે છે તો ચોરને ભગાડી મુકે છે

 7. જાન્યુઆરી 23, 2011 પર 1:53 એ એમ (AM)

  ટૂંક સમય માં મારા બ્લોગ પર પણ એક પોલીસ ની પોસ્ટ આવે છે. 😉
  માધવ મેજિક બ્લોગ

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: