મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > મેરા ભારત મહાન – 2

મેરા ભારત મહાન – 2

અમેરીકન- અમારા કુતરા સાયકલ ચલાવે છે

ચાઇનીઝ- અમારી બિલાડી બાઇક ચલાવે છે

જાપાનીઝ- અમારે વાંદરા વિમાન ચલાવે છે

 

 

ભારતીય- અમારે ગધેડા આખો દેશ ચલાવે છે.!

🙂 🙂 🙂

Advertisements
 1. જાન્યુઆરી 24, 2011 પર 10:27 એ એમ (AM)

  સોહમભાઈ સાચે જ ગધેડા અને ડોબા જ વહીવટ કરે છે .

 2. જાન્યુઆરી 24, 2011 પર 12:19 પી એમ(PM)

  શ્રી સોહમભાઈ,

  મુદ્દાની વાત કરી છે ..ગધેડા જ ચલાવે છે.

  • જાન્યુઆરી 24, 2011 પર 12:22 પી એમ(PM)

   શ્રી ગોવિંદકાકા,
   ખરેખર તો આ દેશને યુવાન નેતાની જરુર છે.અને આ યુવાનોને અનુભવ ન હોવાથી મોટી ઉંમરનાં લોકોને યોગ્ય માર્દગર્શન આપવું જોઇએ.પણ આ લોકો તો ખુરશી છોડવા જ તૈયાર નથી.! 😦

 3. જાન્યુઆરી 24, 2011 પર 5:10 પી એમ(PM)

  સોહમ ભાઈ ગધેડા કરતા પણ ઉતરી જાય તેવો વ્યવહાર કરે છે ગધેડો પોતાના બચાવ માટે લાત મારે છે જયારે નેતાઓ પોતાના બચાવ માટે દેશ અને પ્રજાને લાત મારે છે.

 4. જાન્યુઆરી 24, 2011 પર 6:10 પી એમ(PM)

  અર્થશાસ્ત્રનો નિષ્ણાંત ગધેડો,ઉપર બેઠી વિદેશી કેટ.
  કેટ યાને બિલ્લી,બિલ્લી ખાય ઉંદર જે કાતરે દેશને સુંદર.
  બધા ગધેડા બન્યા ઉંદર,પૈસા મુકે સ્વીસ બેન્કની અંદર.

  • જાન્યુઆરી 24, 2011 પર 9:13 પી એમ(PM)

   🙂 🙂 🙂
   સૌ પ્રથમ તો મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે બાપુ.
   વાહ.! શુ વાત કરી આપે.સાચ્ચે જ આ ‘વિદેશી કેટ’ અહિં ના હોત અને સ્વદેશ હોત તો ખાવા માટે કેટલાય ઉંદર શોધવા પડત.!
   જ્યારે અહિં? કુતરો તો શુ, ‘સિંહ'(વડાપ્રધાન) પણ એનાથી ડરે છે.!!! હાચુ ને બાપુ?

   • જાન્યુઆરી 24, 2011 પર 9:48 પી એમ(PM)

    ખુબ સુંદર વાત કહી …..

   • જાન્યુઆરી 25, 2011 પર 6:39 પી એમ(PM)

    ભાઈ આ વિદેશી કેટ એના દેશમાં હોત તો કોઈ ફાસ્ટ ફૂડના સ્ટોર કે ગ્રોસરી સ્ટોરમાં ઉભી ઉભી જોબ કરતી હોત,સેન્ડવીચ બનાવતી હોત.થોડી વધારે હોશિયાર હોય તો રજીસ્ટર ઉપર હોત.એની લાયકાત શું છે?નહેરુ વંશની વહુ એજ લાયકાત.

    • જાન્યુઆરી 25, 2011 પર 9:18 પી એમ(PM)

     તદ્દન સત્ય વાત.સાસુમાનું એકાદ લક્ષણ હોત તો પણ સારુ થાત.!
     ખેર, જેવા ભારતનાં અને ભારતવાસીઓનાં નસીબ. 😦

 5. જાન્યુઆરી 24, 2011 પર 8:31 પી એમ(PM)

  જોરદાર વાત કરી.
  પ્રવીણ શાહ

  • જાન્યુઆરી 24, 2011 પર 9:06 પી એમ(PM)

   હા પ્રવિણભાઇ.આજે મોંઘવારીમાં ‘મધ્યમ વર્ગ’ અને ‘ગરીબ વર્ગ’ માં કાંઇ ઝાઝો ફેર નથી લાગતો.!

   • જાન્યુઆરી 24, 2011 પર 9:27 પી એમ(PM)

    સોહમભાઈ ગરીબવર્ગ ગાયબ થઇ જશે અને મધ્યમ વર્ગ મોંઘી ડુંગળી અને અન્ય મોંઘવારીના ભારમાં ગરીબ વર્ગમાં આવી જશે .

 6. જાન્યુઆરી 25, 2011 પર 2:59 એ એમ (AM)

  અહી ગધેડા ઓનું જ રાજ છે
  બુદ્ધિ વગરના બળદિયા ખેતી કરે છે

 7. જાન્યુઆરી 25, 2011 પર 10:32 એ એમ (AM)

  મોડાસા. અમારું.જાણીતું ગામ.આપે સરસ માર્મિક વિચારોથી બ્લોગને પ્રેરક બનાવી દીધો.
  આપને ખૂબ ખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  • જાન્યુઆરી 25, 2011 પર 11:08 એ એમ (AM)

   શ્રી રમેશભાઇ(આકાશદીપ),
   આપનું સ્વાગત છે મારા આંગણે.મોડાસા આવો તો અમને જરુર યાદ કરજો

   • જાન્યુઆરી 25, 2011 પર 6:36 પી એમ(PM)

    મોડાસા અને બાજુંના માલપુરમાં ઘણા બધા સગાઓ રહે છે.

    • જાન્યુઆરી 25, 2011 પર 9:16 પી એમ(PM)

     એમ બાપુ? તો તો મોડાસા પણ ઘણીવાર આવવાનું થતુ હશે ને? એ બાજુ આવો ત્યારે ચોક્કસ ફોન કરજો.મળીશુ જો તમને સમય હશે તો.મારો ફોન નંબર ‘કંઇક મારા વિશે’ પેજમાં લખેલો જ છે.

 8. જાન્યુઆરી 28, 2011 પર 2:05 એ એમ (AM)

  એક સવાલ ???
  મેં આ પોસ્ટ કેમ ’લાઇક’ ના કરી ?
  .
  .
  .
  .
  કારણ કે, હું “ગધેડા આખો દેશ ચલાવે છે.!”એ વાત લાઇક કરી જ શકતો નથી !!!
  (જો કે વાત આપણા હાથની નથી રહી પણ આંગળીની તો રહી જ છે ને !! (મતદાન મશીનનું બટન !) )

 9. ડિસેમ્બર 30, 2011 પર 6:55 પી એમ(PM)

  bhai aa gadheda desh chalave che te sachi vaat pan temni uppar je bethi che te cat ne lidhe desh vadhare barbad thay che

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: