Home > આજની નવી જોક > પેટ્રોલ મોંઘુ થશે તો?

પેટ્રોલ મોંઘુ થશે તો?

જો પેટ્રોલનાં ભાવ આ જ રીતે વધતા રહેશે તો…

એક દિવસ એવો આવશે અને આપણને એવું વાંચવા મળશે કે …

૧ લિટર પેટ્રોલ સાથે પલ્સર બાઇક મફત.!

============================================================================

અને છેલ્લે છેલ્લે…


રજનીકાંતે એની બર્થ-ડેમાં એક જેસીબી મંગાવ્યું…

બોલો…કેમ?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

બર્થ-ડે માં કેક કાપવા! 🙂 🙂 🙂

Advertisements
 1. January 29, 2011 at 11:15 AM

  CID in gujrati
  Aa Drd E Dil Ni Koi Dwa Nathi
  Wa wa
  Aa Dard E Dil Ni Koi Dwa Nathi

  Acp Says:Daya, Niche Utar Jadiya,
  Cycle Ma Hwa Nathi

 2. Arvind Adalja
  January 29, 2011 at 2:15 PM

  એ દિવસનો વધુ ઈન્તઝાર નહિ કરવો પડે ! વિશ્વના ટોપ અર્થ શાસ્ત્રી માના એક આપણાં દેશના વડાપ્રધાન છે ભાઈ ! એ શું બોલે છે તે ઓબામા સીવાય કોઈ સાંભળી શક્તું નથી અને તેથીજ કદાચ ઓબામા કહે છે કે મનમોહનસિંઘ બોલે છે અને આખું વિશ્વ સાંભળે છે !

 3. Arvind Adalja
  January 29, 2011 at 2:18 PM

  રજનીકાંત વિષેની વાતમાં આપની ટાઈપ કરવામાં કદાચ ભૂલા થઈ જણાય છે રજનીકાંતે જેસીબી નહિ પણ જેપીસી માટે ઓર્ડર કર્યો હોવો જોઈએ !

 4. January 29, 2011 at 4:31 PM

  Girl : is valentine pe muje aisa gift do jo sbse mehnga ho

  Boy : thik he

  Girl : kya doge ?

  Boy : sharmate hue

  .
  .
  .
  .
  .
  “PYAAZ”

 5. January 29, 2011 at 4:39 PM

  Tere Khushbu Me Base Khat Mai Jalata Kaise
  .
  .
  Tere Khushbu Me Base Khat Mai Jalata Kaise
  .
  .
  .
  .
  aeJAAN
  .
  .
  .
  .
  Kyu Ke

  Wo Khat E-Mail Par Thi

 6. January 29, 2011 at 4:40 PM

  bhai aa badha sms google mathi find kari ane paste krya 6e…..

 7. January 29, 2011 at 7:47 PM

  સોહમભાઈ, બંને જોક સરસ.
  આજે રજાના દિવસે સવાર સવારમાં મઝા આવી ગઈ.
  પ્રવીણ

 8. January 30, 2011 at 3:50 AM

  અરે સોહમ ભાઈ જો આરીતે પેટ્રોલ નાં ભાવ વધશે તો એક લીટર પેટ્રોલ લઇ ને આવો ને ગાડી લઇ જાઓ એવી જાહેરાતો આવશે

 9. January 30, 2011 at 7:46 PM

  હા સોહમ,
  પ્રેટોલ ના વધતા ભાવ જોઈને તારી જોક સાચી પડી જાય તો નવાઈ નહી.

 10. February 5, 2011 at 10:06 AM

  શ્રી સોહમભાઈ,

  ખુબ જ સરસ

  જે પાસે પેટ્રોલ હશે તેને લોકો દીકરી દેશે.. લગ્નમાં પેટ્રોલના દાન દેવાશે.

 11. GAUTAMSINGH
  February 5, 2011 at 6:53 PM

  SARDARJI PER JOKES NO PRACHAR KARTA PEHALA MATRA EK VAKHAT BHARAT NAU ITIHAS ANE PUNJAB NAU ITIHAS VANCHI LEJO, KHABAR PADI JASHE KE SIKH COMMUNITY AE BHARAT MATE KEVA BALIDAN AAPYA CHE!! SARDARJI PER JOKES KARTA PEHLA VICHAR KARJO. KAYDA KANOON NI JANKARI SARDARJI RAKHE CHE.

  • February 5, 2011 at 10:47 PM

   ગૌતમજી,
   પહેલા તો આપને મારે એ વાત કરવી પડશે કે આ પોસ્ટમાં સરદારજી વિરોધી અથવા સરદારજીને લગતું કાંઇ છે જ નહીં.!
   અરે આ પોસ્ટમાં તો શું આખા પાના પર સરદારજીની એક પોસ્ટ જોવા નહીં મળે.
   હા, મે સરદારજી વિશે પોસ્ટ લખી છે તો ભાઇ એ જોક છે.એ આજ-કાલમાં નહીં પણ વર્ષોથી ફરે છે.એમાં બલિદાન કે પંજાબ ક્યાંથી આવ્યું ભાઇ?
   હા, શીખોએ સ્વતંત્રતા અપાવવામાં અમુલ્ય ફાળો છે પણ આ તો બે ઘડી મજાક માટે આખી વાત કરી છે.અને એ પણ મેં બનાવેલી નથી જે મેં સાઇડબારમાં નોટીસ મુકેલી જ છે.!

 12. DHAVAL PAREKH
  February 10, 2011 at 11:12 AM

  પેટ્રોલ ની વાત પર આપણે સૌએ વીચારવુ રહ્યુ ….
  જો આમ ને આમ મોંઘવારી વધતી જશે ને આપણે જોતા રેશુ તો એક વાર
  રાત્રે ૩ વાગે જાગી શાન્તી થિ સુતેલા તમારા પરીવાર વીશે વિચારજો……

  • February 15, 2011 at 9:51 AM

   અરે ભાઇ…
   જ્યાં સુધી આ દેશનાં પ્રધાનો ‘કટકી’ લેવાનું નહીં છોડે ત્યાંસુધી આ ભાવો વધતા જ રહેવાનાં…

   જોકે વાસ્તવમાં આ ‘કટકી’ એક ‘અમીરની સંપત્તિ’ જેટલી હોય છે!

 1. January 31, 2011 at 1:16 PM

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: