મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > સરદારજીનું ગણિત

સરદારજીનું ગણિત

ટીચર(સરદારજીને)- 8 નાં અડધા કેટલા થાય?

સરદારજી- એ તો તમે કેવી રીતે અડધા કરો છો એના ઉપર આધાર રાખે છે.જો હોરિઝોન્ટલી કરો તો જવાબ ‘0’ આવે અને વર્ટિકલી કરો તો જવાબ ‘3’ આવે.!

🙂 🙂 🙂

=================================================================

 

અને છેલ્લે છેલ્લે…


હુ પોસ્ટ લખુ છુ વરસાદની જેમ…

વાહ…વાહ…

હુ પોસ્ટ લખુ છુ વરસાદની જેમ…

વાહ…વાહ…

તમે ક્યારેક તો કોમેન્ટ લખો, પ્રસાદની જેમ.! 🙂

Advertisements
 1. ફેબ્રુવારી 9, 2011 પર 11:05 એ એમ (AM)

  nice jokes yar……

 2. ફેબ્રુવારી 9, 2011 પર 2:18 પી એમ(PM)

  સરસ શ્રી સોહમભાઈ,

 3. Tejas
  ફેબ્રુવારી 9, 2011 પર 2:40 પી એમ(PM)

  super bhai jordar

 4. ફેબ્રુવારી 9, 2011 પર 8:52 પી એમ(PM)

  સારા જોક છે, જોક મુકવાનું રોજ રાખો, મજા આવે છે યાર…

  • ફેબ્રુવારી 15, 2011 પર 9:49 એ એમ (AM)

   અમિતભાઇ,
   હમણાં જોબમાં થોડો વર્કલોડ વધી ગયેલો હોવાથી સમય બહુ ઓછો મળે છે.એટલે રોજ જોક મુકવાની નિયમિતતા નથી જળવાતી. 😦
   પણ સમય મળતા જ હુ મુકુ છુ…
   આભાર મુલાકાત લેવા બદલ

 5. ફેબ્રુવારી 9, 2011 પર 9:46 પી એમ(PM)

  વાહ, સરદારજીએ તો કરવતથી આઠના બે ભાગ કર્યા !!

 6. ફેબ્રુવારી 10, 2011 પર 4:49 પી એમ(PM)
 7. ફેબ્રુવારી 10, 2011 પર 7:37 પી એમ(PM)

  સોહમભાઈ,

  બ્લોગ તો તમારો હંમેશ જોઈએ છીએ, નિર્દોષ આનંદ આપો છો તે જ ઉત્તમ છે !

  સર પ્રયત્ન !

  • ફેબ્રુવારી 15, 2011 પર 9:43 એ એમ (AM)

   શ્રી અશોકભાઇ,
   આપના જેવા વાચકો મળી જાય અને પ્રતિભાવો આપે એટલે જ લખવાની ઇચ્છા થાય…
   અને આવું જ નિર્દોષ હાસ્ય જીવન માટે ઘણું ઉપયોગી છે.
   આભાર વડીલ…

 8. Bhavesh Parmar
  ફેબ્રુવારી 16, 2011 પર 3:42 પી એમ(PM)

  સરદારજી ના ગણિત નુ કહેવુ પડે હો,ભાઇ મને સરદારજી નુ એડ્રેશ દેજો ભાઇ મારે તેની પસે ગણિત શીખવા જાવુ પડશે.

 9. YAGNESH JOSHI
  જુલાઇ 6, 2011 પર 4:54 પી એમ(PM)

  Sardar is Great……………………..

 1. ફેબ્રુવારી 10, 2011 પર 7:23 એ એમ (AM)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: