અકબર-બિરબલ

અકબરે બિરબલને કહ્યું કે એવું કંઇક બોલ, કે જેથી સુખી માણસ વાંચે તો એને દુઃખ થાય અને દુઃખી માણસ વાંચે તો સુખ થાય.!

બિરબલનો જવાબ- “આ સમય જતો રહેશે…”

========================================================================

 

અને છેલ્લે છેલ્લે….

 

ઘણાં સમય પછી કાલે રાત્રે ભણવાની ચોપડી વાંચી. 😦 તો ખબર પડી કે જે ઉંઘ આ ચોપડી વાંચતાં(કે પકડતાં જ? ;)) આવે છે એવી ઉંઘ ઉંઘની ગોળીઓ ખાવાથી પણ નથી આવતી.! 🙂

Advertisements
 1. ફેબ્રુવારી 10, 2011 પર 9:18 એ એમ (AM)

  શ્રી સોહમભાઈ,
  બન્ને ઝટકા જાનદાર, શાનદાર અને ચોટદાર છે
  અકબર અને બીરબલ તથા ભણવાની ચોપડી.

 2. ફેબ્રુવારી 10, 2011 પર 4:48 પી એમ(PM)

  બીજા ઝટકા સાથે ૧૦૦ ટકા સંમત.
  માધવ મેજિક બ્લોગ

  • ફેબ્રુવારી 15, 2011 પર 9:46 એ એમ (AM)

   હા માધવભાઇ…અને એમાંય એન્જીનીયરીંગની બુક્સ એટલે તો ભાઇ ખાલી Pages જોઇને જ ઉંઘ આવે..નહીં? 🙂

   • ફેબ્રુવારી 15, 2011 પર 5:24 પી એમ(PM)

    સાવ સાચી વાત. તેમાં પણ અમુક વિષય તો એવા કે તમને ૫ મિનીટ પણ માંડ જાગવા મળે. 😉

 3. ફેબ્રુવારી 10, 2011 પર 8:56 પી એમ(PM)

  સાચી વાત છે,સોહમભાઈ,
  ભણવાની ચોપડી વાંચતાં જે ઉંઘ આવતી હતી તેવી ઉંઘ ફરીથી ક્યારેય નથી મળતી…

 4. Tejas
  ફેબ્રુવારી 11, 2011 પર 7:04 પી એમ(PM)

  bhai bhai jordar jokes 6e

 5. ફેબ્રુવારી 12, 2011 પર 3:11 પી એમ(PM)

  મને પણ ચોપડી પકડીને ઊંઘ આવે છે માટે હું પણ સહમત…

  • ફેબ્રુવારી 15, 2011 પર 9:36 એ એમ (AM)

   મિત્ર, તપનભાઇ
   મારે તો હવે કોમ્પ્યુટર પર કામ કરવાનું છે એટલે ચાલશે પણ તમને શિક્ષકને ચોપડીથી ઉંઘ આવે એ કેમ ચાલે? (મજાક)

   • ફેબ્રુવારી 15, 2011 પર 5:24 પી એમ(PM)

    તાપણ માસ્તર તમને પણ ઊંઘ આવે છે. 😉

 6. YAGNESH JOSHI
  જુલાઇ 6, 2011 પર 4:53 પી એમ(PM)

  Ekdam Saras vaat kidhi chhe,
  Jo badha manas aavu samji jay to temnu jeevan dhanya thai jay.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: