શેર

ઉસને જો શેર મારા તો વાહ વાહ હો ગઇ…

ઉસને જો શેર મારા તો વાહ વાહ હો ગઇ…

ઔર હમને જો શેર મારા તો

.

.

.

તો

.

.

.

તો

.

.

.

.

તો શેરની વિધવા હો ગઇ 😛

Advertisements
 1. February 12, 2011 at 3:08 PM

  એવું તે શું માર્યું તું સોહમભાઈ?

 2. February 12, 2011 at 3:13 PM

  શ્રી સોહમભાઈ,

  વાહ રે વાહ….. શેર મારા તો શેરની વિધવા હો ગઈ,.

  પરશુરામના સાચા વંશજ… ધન્ય છે સો ….હમ

  કેટલા એક બે નહી ૧૦૦ ,……હમ ( ગમ્મત )

 3. February 12, 2011 at 8:46 PM

  વાહ! સોહમભાઈ,
  પર તુમ્હે શેર કો નહીં મારના ચાહીયે થા, અબ બિચારી શેરની ક્યા કરેગી…

 4. February 13, 2011 at 7:56 PM

  સરસ ,
  [કદાચ ] શેર ની સવાશેર હો ગઈ

 5. February 14, 2011 at 11:43 PM

  અપેક્ષા કરતા પણ સરસ…..

 6. February 15, 2011 at 7:01 PM

  એટલે જ તો ‘ઓછા શેર માર’, અહિં્સા પરમો ધર્મ 🙂
  હજુ શેરની વિધવા બની, કાલે ઉઠીને કોઇ તારા પાછળ ઘાયલ થશે તારા શેર મારવાથી તો કહીશ ‘હું શહીદ થઇ રહોય છું’ આશીર્વાદ આપવા પધારશો…

  lage raho soham bhai 🙂 good one..

  • February 16, 2011 at 9:23 PM

   એ થેન્કુ થેન્કુ હિરલબહેન…
   આ તો જોક છે મોટીબહેન, બાકી આપણું કામ તો લોકોને બચાવવાનું, નહિં કે મારવાનું

 7. February 16, 2011 at 5:17 AM

  આદરણીયશ્રી. સોહમભાઈ

  આપ તો લેખનમાં ખુબજ સોહામણાં લગો છો,

  આપ લ ખતા રહો એવા વધામણાં છે. ભાઈશ્રી.

  ડૉ.કિશોરભાઈ

  • February 16, 2011 at 9:28 PM

   શ્રી કિશોરભાઇ,
   આપના સૌ મિત્રોનાં આશિર્વાદ મળતા રહે તો ચોક્કસ લખતો રહીશ…
   ધન્યવાદ…

 8. February 16, 2011 at 3:39 PM

  શેરની વિધવા હો ગયી ઔર સોહમભાઈ કો પોલીસ લે ગઈ. 😉

 1. મે 29, 2011 at 2:16 PM
 2. મે 29, 2011 at 7:25 PM
 3. મે 30, 2011 at 10:13 AM

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: