શરાબી

એક શરાબી એકવાર દારુ પીવા બારમાં ગયો.

શરાબી(દારુ પીતા પીતા): “હુ ત્યાં સુધી દારુ નહિં છોડું જ્યાં સુધી સામેનાં ૩ ઝાડ મને ૫ નાં દેખાય.!”

બાર મેનેજર- “બસ કર, સામે એક જ ઝાડ છે.!”

===================================================================================

અને છેલ્લે છેલ્લે…

Do you know the Full Form of Obama?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

Object Born in Africa Managing America.!

Advertisements
 1. February 17, 2011 at 10:11 AM

  શ્રી સોહમભાઈ,
  ખુબ જ સરસ એકના ત્રણ અને પાંચ દેખાય

 2. February 17, 2011 at 4:42 PM

  Dear Sohambhai,
  If Object can handle Big Big America then why Subject ( Soniaji ) can not manage Very Big (In population) India by using Object ( Manmohan ). Isn’t, it? Do you agree ?

 3. February 17, 2011 at 7:06 PM

  સરસ જોક. મઝા આવી ગઈ
  પ્રવીણ

 4. February 18, 2011 at 4:09 PM

  ખોટું !! સાવ ખોટું !!! પીધા પછી કંઇ એકનાં ત્રણ થોડા દેખાય ?

  પણ સોહમભાઇ, આપે આ જોકનાં દરેક વાક્ય પાંચ પાંચ વખત લખવાની શી જરૂર હતી ભલા ??? હિક્ક્ક્ક્ક્ક !!

  • February 18, 2011 at 9:11 PM

   🙂 🙂 🙂
   અશોકભાઇ, તમે પણ? લાગે છે ઘરે ભાભીને ખબર આપવા પડશે.! 😛 😉

   • February 18, 2011 at 11:03 PM

    તો આપણી કટ્ટા ! દોસ્ત દોસ્ત ના રહા….
    આવી ભયાનક ધમકીઓ નહીં આપવાની ભાઇ !! 😦
    મારૂં BP ૨૦૦+ થવા માંડે છે !

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: