Archive

Archive for માર્ચ, 2011

ટીચરની ફીરકી

વિનય ક્લાસમાં ગધેડો લઇને ગયો.

ટીચર- કેમ અલ્યા. આ શું લઇને આવ્યો છે?

વિનય- ગધેડો.

ટીચર- પણ એને અહીં શું કામ લાવ્યો છે?

વિનય- ટીચર, તમે જ તો કહેતા હતા કે તમે ગધેડાને પણ માણસ બનાવી દો છો. તો લો…બનાવી દો…

વર્લ્ડ-કપ હમારા હૈ – 4

જીત કી ખાતિર બસ જુનુન ચાહીએ.

જીસમેં ઉબલ હો ઐસા ખુન ચાહીએ.

યે આસમાન ભી આયેગા એકદિન જમીન પર,

બસ,મોહાલી મેં “ઇન્ડિયા કી જીત” કી ગુંજ ચાહિયે.

પ્રેમિકાની બર્થ-ડે ગિફ્ટ

પ્રેમિકા(પ્રેમીને)- મારા માટે બર્થડે ગિફ્ટ શુ લાવ્યો છે?

પ્રેમી- સામેની સાઇડ ઉભેલી લાલ કલરની ફરારી કાર દેખાય છે?

પ્રેમિકા(ખુશીથી ઉછળતાં)- હા હા…દેખાય છે ને…

પ્રેમી- સેઇમ એવા જ કલરની લિપસ્ટીક લીધી છે તારા માટે ડિયર. 🙂

વર્લ્ડ-કપ હમારા હૈ – 3

સેમી ફાઇનલમાં આવેલી ટીમોઃ

ગ્રુપ-A- પાકિસ્તાન ન્યુઝિલેન્ડ અને શ્રીલંકા

ગ્રુપ-B- માત્ર અને માત્ર એક જ ટીમ- ઇન્ડિયા

.

.

.

.

લો…જોયું ને?  ઝુંડમાં તો કુતરા રહે. બાકી સિંહ તો એકલો જ હોય…

ચક દે ઇન્ડિયા

વર્લ્ડ-કપ હમારા હૈ – 2

ડબંગ સ્ટાઇલમાં:

મોહાલીમેં ઇતને ચોગ્ગે-છગ્ગે લગાએંગે કી કન્ફ્યુઝ હો જાએંગે કી બાઉન્ડ્રી પે ખડે હો યા બોર્ડર પે. 😛

મચ્છરના લીધે ઘરે

પિતા(પુત્રને)- કેમ આજે સ્કુલેથી વહેલો આવી ગયો?

પુત્ર(પિતાને)- મેં મચ્છર માર્યું એટલે સરએ મને ઘરે જવાનું કહી દીધું.

પિતા(આશ્ચર્યથી)- લે…એવું વળી કેવું?

પુત્ર- કેમ કે મચ્છર સરનાં ગાલ ઉપર બેઠેલું.!

——————————————————————————————————————————————————————

અને છેલ્લે છેલ્લે…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીસ સાથે સંકળાયેલી ચાર મહત્વની ઘટનાઓ :

૧.) પપ્પુ પાસ થઇ ગયો.

૨.) મુન્નાભાઇ M.B.B.S. થઇ ગયા.

૩.) મુન્ની બદનામ થઇ ગઇ.

૪.) શીલા જવાન થઇ ગઇ.

વર્લ્ડ-કપ હમારા હૈ – 1

સબ કો ધુલ ચટા દેંગે

હિંદ કી તાકાત દિખા દેંગે

પાકિસ્તાનકો કહ દેના મોહાલી મેં વેનસ્ડે કો હમસે પંગા ના લે

વરના લાહોર મેં તિરંગા લહેરા દેંગે.! 🙂

જય હિંદ

————————————————————————————————————————————————————–

અને છેલ્લે છેલ્લે…


યુવાન(યુવતીને)- I Love You

યુવતી- મારી સગાઇ થઇ ગઇ છે અને મારે ઘણા-બધા બોયફ્રેન્ડ પણ છે.

યુવાન(થોડી વાર વિચારીને…)-…

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

કંઇક એડજસ્ટ થાય એવું હોય તો કરને…