મુખ્ય પૃષ્ઠ > આજની નવી જોક > …અને કંડકટર મૂંઝાઇ ગયો

…અને કંડકટર મૂંઝાઇ ગયો

એકવાર એક બસમાં બે સ્ત્રીઓ જગ્યા માટે લડી રહી હતી.

એક સ્ત્રી-આ જગ્યાએ હુ પહેલા આવી હતી.એટલે એ મારી જગ્યા કહેવાય.

બીજી સ્ત્રી-પણ અહીં થેલો મે મુકી દીધો હતો.એટલે એ મારી જગ્યા કહેવાય.

એટલામાં સમાધાન માટે કંડકટર આવ્યા.

કંડકટર-જેની ઉંમર મોટી હોય એ બેસી જાઓ.

બંને સ્ત્રીઓ(એક-બીજાને): બહેન, તમે બેસી જાઓ… 🙂

Advertisements
 1. માર્ચ 15, 2011 પર 9:45 એ એમ (AM)

  સારો કટાક્ષ કર્યો છે સોહમભાઈ, સ્ત્રીઓ હંમેશા પોતાની ઉંમર ઓછી જ બતાવતા હોય છે.

  • માર્ચ 15, 2011 પર 9:53 એ એમ (AM)

   હા અમિતભાઇ, એટલે જ પેલો કંડકટર પણ બિચારો વિચારમાં પડ્યો કે આ બંને હમણાં સુધી તો ઝઘડતા હતા અને હવે અચાનક….?

 2. માર્ચ 15, 2011 પર 9:46 એ એમ (AM)

  Ek dam sachi vat 6e yar…

 3. માર્ચ 15, 2011 પર 12:56 પી એમ(PM)

  Good One… 🙂

 4. PATEL PARESH
  માર્ચ 15, 2011 પર 2:10 પી એમ(PM)

  Good Umar vishe strio sarkhi hoy chhe

 5. chandravadan
  માર્ચ 16, 2011 પર 12:40 એ એમ (AM)

  પોસ્ટ વાંચી !

  આ “જોક્સ”ને જરા નવું સ્વરૂપ આપીએ !

  આ પ્રમાણે લડાઈ ચાલતી હતી તે નિહાળી, એક વ્રુધ્ધ સ્ત્રી નજીક આવી અને

  પૂછે…”બેનો શું છે ?”

  બંને સ્ત્રીઓ એક સાથે કહે..” આ મારી સીટ છે !”

  વ્રુધ્ધ સ્ત્રી જરા વિચારમાં પડી.

  અને કહે…”બેનો જરા આંખો મીંચો તો !”

  બે બેનોએ એ પ્રમાણે કર્યું, અને એ વુધ્ધ સ્ત્રી એ ખાલી સીટ પર બેસી ગઈ.

  અને કહે “ચાલો, આંખો ખોલો !”

  બે બેનો એ જોયું કે વ્રધ્ધ સ્ત્રી સીટ પર બેસી હતી.

  “અરે, આ શું કરો છો ?” બન્ને બોલ્યા

  “આ સીટ મારી છે !” વ્રુધ્ધ સ્ત્રીએ શાંતીથી જવાબ આપ્યો.

  કંઈક વધુ બોલે ત્યાં કંડક્ટર આવ્યો, અને બે બેનોએ ફરીયાદ કરી.

  ત્યારે કંડક્ટર કહે.” આ સીટનો હક્કદાર આ વ્રુધ્ધ જ છે !”

  >>>ચંદ્રવદન

  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Shoham..See you on Chandrapukar for the New Post & also to read the Ols Posts

 6. માર્ચ 16, 2011 પર 2:48 એ એમ (AM)

  :)Lol

 7. માર્ચ 16, 2011 પર 10:33 એ એમ (AM)

  દર્દીડોક્ટર પાસે જઈને: ડોક્ટર સાહેબ હું જ્યારે પણ કોફી પીવું છું ત્યારે મારી આંખમાં કંઈક ખુંચે છે અને થોડી વાર પછી આંખોમાં સખત દુખાવો શરૂ થાય છે. તો હું શું કરું, મારે કોફી પીવાનું છોડી દેવું જોઈએ?

  ડોક્ટર દર્દીને જોઈને: તમારે ખાસ કંઈ કરવાની જરૂર નથી, અને હા તમારે કોફી પીવાની પણ જરૂર નથી. તમારે માત્ર એક જ કામ કરવાનું છે, કે કોફી પીતા પહેલાં કપમાંથી ચમચી કાઢી લેવાની છે.

 8. માર્ચ 16, 2011 પર 4:15 પી એમ(PM)

  સોહમભાઈ,

  હકીકતને સહજ રીતે હાસ્ય દ્વારા રજૂઆત પસંદ આવી.

 9. જૂન 5, 2012 પર 12:25 પી એમ(PM)

  sohambhai umar ni vat avata samjdari pan avi gai,saru ne….good job…lage raho…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: