નટખટ શાયરીઓ-ભાગ-2

ખુશી કી દવા ટાઇમ પે ના લો તો વો ટીબી બન જાતી હૈ

વાહ…વાહ…

ખુશી કી દવા ટાઇમ પે ના લો તો વો ટીબી બન જાતી હૈ

વાહ…વાહ…
ગર્લફ્રેન્ડ ટાઇમ પે ના બદલો તો વો બીવી બન જાતી હૈ

—————————————————————————————————————

મેરે દિલમેં હૈ ગમ ઇતના ગહેરા

વાહ…વાહ…

મેરે દિલમેં હૈ ગમ ઇતના ગહેરા

વાહ…વાહ…

જો જીતી હુઇ મેચ હરા દે વો આશીષ નહેરા 🙂
—————————————————————————————————————–
તારો ને મારો પ્રેમ એટલો જુનો

વાહ…વાહ…

તારો ને મારો પ્રેમ એટલો જુનો

વાહ…વાહ…

તારી યાદમાં છોડી દીધો મેં તમાકુ અને ચુનો 😀

——————————————————————————————————————-

મેરે ઇશ્ક કી બોલિંગનેં ઉસકે દિલકા વિકેટ ગિરા દીયા

વાહ…વાહ…

મેરે ઇશ્ક કી બોલિંગનેં ઉસકે દિલકા વિકેટ ગિરા દીયા

વાહ…વાહ…
લેકીન મેરી તકદીર તો દેખો, 😦

ઉસકા બાપ એમ્પાયર થા, મેરી બોલ કો નો બોલ બતા દીયા 😆

Advertisements
 1. માર્ચ 23, 2011 પર 10:58 એ એમ (AM)

  nice sayri..

  sayar man to tamej ho bhai…..

  part -3 kyare release thase bhai?

 2. માર્ચ 23, 2011 પર 11:13 એ એમ (AM)

  વાહ શ્રી સોહમભાઈ,

  જોરદાર અને મઝાની શાયરીઓ રચી છે. મઝા આવી ગઈ.

  • માર્ચ 23, 2011 પર 11:26 એ એમ (AM)

   શ્રી ગોવિંદકાકા,
   આપ પણ મારી દરેક પોસ્ટમાં સુંદર પ્રતિભાવ આપવા અચુક આવો છો.એ બદલ ખુબ ખુબ આભાર આપનો…

 3. માર્ચ 23, 2011 પર 11:42 એ એમ (AM)

  Soham,

  All are good… but I liked the last one most…

  • માર્ચ 23, 2011 પર 12:36 પી એમ(PM)

   🙂 સાચી વાત છે હિરેનભાઇ આપની…મને પણ એ જ બહુ ગમે છે.એટલે જ સૌથી છેલ્લે મુકી છે જેથી છેલ્લે વાંચી હોવાથી બધાને યાદ રહે

   થેન્ક્સ ફોર કોમેન્ટ

 4. PATEL PARESH
  માર્ચ 23, 2011 પર 12:56 પી એમ(PM)

  Good

 5. shailesh patel
  માર્ચ 23, 2011 પર 1:27 પી એમ(PM)

  wah!! Tari yadd ma me chhodi didho tamaku ane chuno!!! Khoob saras.

 6. Bhavesh Parmar
  માર્ચ 23, 2011 પર 1:33 પી એમ(PM)

  Dear Soham

  All the share are excellent. I like your share

 7. માર્ચ 25, 2011 પર 8:02 પી એમ(PM)

  Nice One….

 8. Yashwant Vaniya
  જૂન 4, 2011 પર 11:29 એ એમ (AM)

  Very Good shaayaries.

 9. Gopal Rathod
  જુલાઇ 18, 2011 પર 6:12 પી એમ(PM)

  વાહ ભાઇ વાહ તમે પણ બીજા ને મજા કરવવા વાળા માણસ લાગો છો

 10. pinkey
  ઓગસ્ટ 4, 2011 પર 4:19 પી એમ(PM)

  wah bhai wah jamano mast che
  wah …wah …wah…
  ghor kaliug che..

 11. rahul
  ઓગસ્ટ 4, 2011 પર 4:21 પી એમ(PM)

  i lick this
  mast che

 1. મે 29, 2011 પર 2:15 પી એમ(PM)
 2. મે 29, 2011 પર 7:25 પી એમ(PM)
 3. મે 30, 2011 પર 10:13 એ એમ (AM)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: